હાજરા હજુર છે શ્રી કષ્ટભંજન દેવ ! યુવાને વિડીઓ બનાવી પોતાનો અનુભવ જણાવ્યો….જુઓ વિડીઓ

આ જગતમાં સંકટ સમયે સૌ હનુમાનદાદાને (Hanumanji) યાદ કરે છે અને કહેવાય છેને કે હનુમાનજી તો હાજર હજુર છે. સાદ પાડો એટલે એ તમારી મદદે પહોંચી જાય. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તમારા હ્દયને સ્પર્શી જશે. (heart touching video ) આ વીડિયો જોઈને કહેશો કે3 હાજરા હજુર છે શ્રી કષ્ટભંજન દેવ ! યુવાને વિડીઓ બનાવી પોતાનો અનુભવ જણાવ્યો એ સાંભળીને તમને પણ કષ્ટભંજન દેવ પ્રત્યે અપાર આસ્થા અને શ્રદ્ધા જોડાઈ જશે.

આ યુવાને પોતાનો અનુભવ અડધી રાત્રે શેર કર્યો અને એ પણ જ્યારે તેને હનુમાજી દાદાના પરચાનો અનુભવ થયો. યુવાની કારમાં હવા એકદમ ઓછી હતી અને આ કારણે કાર (Car) ડગતી પણ હતી એટલે યુવાને હવા પુરાવવા માટે બહુ વલખા માર્યા પરંતુ રસ્તમાં ક્યાંય કોઈ જગ્યા ખુલ્લી જ નહીં. ગેરેજ મળે તો પણ બંધ.

આ કારણે યુવાને દિલથી હનુમાન દાદાને પ્રાર્થના કરી કે, પ્લીઝ બંજરંગબલી આ હવાનું ક્યાંક સેટિંગ કરી દો નહિ તો રાત્રે ક્યાંક રસ્તામાં (On High way) પંચર પડશે તો હું ભરાઈ જઈશ. આખરે આ યુવાનને એક ગેરેજ મળ્યું અને તે ગેરેજનું નામ પણ બજરંગ જ હતું. ખરેખર આ જોઈને એ તો વિશ્વાસ (Trust)આવી જાય કે ભગવાન તો હંમેશા આપણી ભેળે જ હોય છે, તેને મદદ માટે પુકાર કરો એટલે તે કોઈના સ્વરૂપે મદદ પહોંચી જાય છે.

આ વીડિયો જોઈને દરેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ અને પોતાના અનુભવો પણ કૉમેન્ટબોક્સમાં (Comments box) શેર કર્યા છે. કહેવાય છે ને કે જ્યાં વિશ્વાસ હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર પણ નથી હોતી. આ યુવાને દિલથી હનુમાન દાદાને યાદ કર્યા અને હનુમાન દાદા એ યુવાનની અડધી રાત્રે (Mid night) મદદ કરી અને તેને ગેરેજ શોધી આપ્યું. ખરેખર આ દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *