જાત્રા કરાવવાની ઉંમરે સંતાનોએ પિતાનો વરઘોડો કાઢ્યો! ૮૦ વર્ષના પિતાના ૬૫ વર્ષની કન્યા સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યા, જાણો ક્યાંનો છે આ કિસ્સો…

આજે દરેક વ્યક્તિએ આ સંસારમાં રહેવા માટે એક જીવનસાથી ની જરૂર પડે છે કારણ કે જીવન સાથીથી આ સંસાર જેવી જાણવા એ ખૂબ જ સરળ છે આજે દરેક વ્યક્તિ એકલતાને લીધે ખૂબ જ દુઃખ અનુભવે છે અને આ દુઃખનો સહારો માત્ર એક જ છે કે કોઈ પ્રિય વ્યક્તિ તમારા જીવનમાં આવે કે જેની સાથે તમે સુખ દુઃખની વાતો કરી શકો. મેં આપને એક એવા લગ્નનો કિસ્સો જણાવીશું જે આજના દરેક યુવાનો માટે આશ્ચર્યજનક હશે પરંતુ ખરેખર એ વાત સાચી છે કે જીવનસાથી માટે કોઈ ઉંમરની બાંધા નથી હોતી.

1715411241Oldest Man Marriage1

મેં આપને એક અનોખા લગ્ન વિશે જણાવે છે તમે જાણીને આશ્ચર્ય થશે કે 80 વર્ષના એક વૃદ્ધ દાદાએ 65 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન કર્યા. વિચારશો કે આ ઉંમરે ફરી વાર લગ્ન કરવાનું કારણ શું હશે તો ચાલો અમે આપને જણાવ્યા કે આખરે ફરીવાર લગ્ન શા માટે કર્યા?

1715411241Oldest Man Marriage4 1

આ અનોખો કિસ્સો અંજનગાંવ સુરજી તાલુકાના ચિંચોલી રહીમાપુરનો છે. 80 વર્ષના વિઠ્ઠલ ખંડારેની પત્નીનું ત્રણ વર્ષ પહેલા સ્વર્ગવાસ થયેલો જેથી તેમના ચાર પુત્ર, પુત્રી અને પૌત્ર-પૌત્રી છે, વિઠ્ઠલ ભાઈની એકલતા ને સમજીને ફરી એકવાર લગન કરવાનો વિચાર આવ્યો. અને ખરેખર ઘડપણમાં જીવનસાથી નો સાથ જરૂરી છે કારણ કે ઘરે પણ પસાર કરું તે ખૂબ જ અઘરું જો જીવન સાથે સાથે હોય તો ઘર પણ સરળતાથી પસાર થઈ શકે છે.

1715411241Oldest Man Marriage

વિઠ્ઠલભાઈ ના તમામ પુત્ર અને પુત્રીઓએ સાથે મળીને કન્યાની શોધ કરી અને ફરી એકવાર ધામધૂમથી વિઠ્ઠલભાઈ ના લગ્ન કરાવ્યા હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે તેમજ આ લગ્નના સૌ કોઈ વખાણ પણ કરી રહ્યા છે કારણ કે આજના સમયમાં માતા-પિતા માટે વિચારવું એક વ્યક્તિનું કામ નથી કારણ કે આજના સમયમાં લોકો પોતાના માતા પિતા ને તારી છોડી દે છે ત્યારે વિઠ્ઠલભાઈના તેમના જીવન વિશે વિચાર્યું જે ખૂબ જ વખાણ વાલા એક વાત છે. આ અનોખા લગ્ન 8 મેના રોજ ચિંચોલી રહીમાપુર ગામમાં વિઠ્ઠલ ખંડેરેના લગ્ન યોજાયેલ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *