નાના એવા ઝુલતા પુલ પર કાર લઈને ઘુસ્યો યુવક! પછી જે થયું તે જોઈ તમે પણ… જુઓ વિડિઓ

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ ચોકી જશો અને માથું પકડી લેશો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક જેમાં એક યુવક ટુ વ્હીલર ચલાવવા જેટલા નાના બ્રિજ પર કાર લઇને નીકળી રહ્યો છે. જેને લઇને સ્થાનિક લોકોએ અધિકારીઓને સૂચના આપી હતી અને સાથે જ કાર ડ્રાઇવરને કાર પાછી લઇ લેવાની ચેતવણી પણ આપી હતી.

આમ જી બાદ કર ચાલકે બાઇકને પુલ પરથી નીકળતા જોયુ તો વિચાર્યુ કે કાર પણ નીકળી જશે. પરંતુ પુલ સાંકડો હોવાને કારણે કાર આગળ જઇને ફસાઇ ગઇ. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે કારનો ડ્રાઇવર સ્થાનીક નથી. આ રીતની ઘટનાને કારણે મોટો અકસ્માત થઇ શકતો હતો. આમ વાત કરીએ તો આ ઘટના કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાંથી સામે આવી.

આમ જો કે, ભયંકર અકસ્માત ટળી ગયો હતો. ઉત્તર કન્નડ જિલ્લાના યેલ્લાપુરા શહેરમાં એક વ્યક્તિ નદી પરના નાના સસ્પેંશન પુલ પર તેની કાર લઈ ગયો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક કાર પુલ પર ફસાઇ ગઇ છે. વ્યક્તિ પુલ પર તેની કાર ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

આમ જ્યારે સ્થાનિક લોકોએ જોયું તો તેમણે કારને બહાર કાઢવામાં મદદ કરી. આ પુલ માત્ર ટુ વ્હીલર અને રાહદારીઓ માટે છે. પરંતુ, તેણે તેનો ઉપયોગ કાર ચલાવવા માટે કર્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક અધિકારીઓને જાણ કરી અને કાર ચાલકને ચેતવણી આપી. કાર ચાલકે દાવો કર્યો હતો કે તે અજાણ હતો કે પુલ ફોર-વ્હીલર્સ માટે અયોગ્ય છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *