ખેડૂતો માટે અંબાલાલ લઈને આવ્યા સારા સમાચાર!! આવનાર આ સમય માટે અંબાલાલે કરી વરસાદની આગાહી…

હાલમાં દરેક ખેડૂતો મેઘરાજાની આતુરતા પૂર્વક રાહ જોઇને બેઠા છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલ મોટી આગાહી કરી છે, ખેડૂતો માટે અંબાલાલ લઈને આવ્યા સારા સમાચાર!! આવનાર આ સમય માટે અંબાલાલે કરી વરસાદની આગાહી. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ.

સૌથી ખરાબ વાત એ છે કે, સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલેની આગાહી પ્રમાણે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી વરસાદ થઈ શકે છે. તારીખ 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે.

બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશ. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *