અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં મહા હસ્તીઓનો દેખાયો વેડિંગ લુક!! બિલગેટ્સ, ઝકરબર્ગ પણ દેખાયા ભારતીય લુકમા.. જુઓ તસ્વીર

અંબાણી પરિવારમાં આયોજિત પ્રિ વેડિંગ સેલિબ્રેશનનો કાલે અંતિમ દિવસ હતો, આ અંતિમ દિવસે પણ તમામ આમંત્રિત મહેમાનો સુંદર અને આકર્ષક લુકમાં જોવા મળ્યા હતા. હાલાં જ સોશિયલ મીડિયા પર પ્રિ વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. આ તસવોરોમાં તમે જોઈ શકશો કે બોલિવુડના તમામ કલાકારો આકર્ષક લુકમાં જોવા મળ્યા છે, આ તસવીરો જોતા તમને અંદાજો આવી શકશે કે પ્રિ વેડિંગનો અંતિમ દિવસ કેટલો શાનદાર હશે.

Screenshot 2024 03 04 13 32 18 56 1c337646f29875672b5a61192b9010f9

સૌથી ખાસ વાત એ છે કે માર્ક ઝુકરબર્ગ, ઇવાન્કા ટ્રમ્પ અને બિલગેટ્સ પણ ભારતીય પોશાકમાં જોવા મળ્યા છે. તેમને આ પહેરવેશમાં જોવા તેનું કારણ આપણા ગુજરાતી જ છે, મુકેશભાઈ અંબાણીએ જામનગર ખાતે પ્રિ વેડિંગ સેલિબ્રેશન રાખીને જામનગર શહેરને સિતારાઓની નગરી બનાવી દીધી છે,

Screenshot 2024 03 04 13 32 02 91 1c337646f29875672b5a61192b9010f9

સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવારના આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં તમામ બૉલીવુડના કલાકારો સહ પરિવાર હાજર રહ્યા છે.

Screenshot 2024 03 04 13 32 44 00 1c337646f29875672b5a61192b9010f9

ત્રણ દિવસ સુધી ચાલનાર આ સેલિબ્રેશનમાં તમામ કલાકાર ખાસ ડિઝાઈનર કપડાંમાં જોવા મળ્યા છે, જેની કિંમત લાખો અને કરોડો રૂપિયામાં હશે. કાલના દિવસની તસવીરોની વાત કરીએ તો, શાહરૂખ ખાન અને ગૌરી ખાન પોતાના દીકરા અને દીકરી સાથે ખાસ લુકમાં જોવા મળ્યા હતા.

Screenshot 2024 03 04 13 33 09 50 1c337646f29875672b5a61192b9010f9

તેમજ રજનીકાંત તેમની પત્ની અને દીકરી સાથે તથા કરીના કપૂર અને સેફ અલી ખાન, આલિયા અને રણબીર, સિધાર્થ અને કાયરા અડવાણી, ધોની અને સાક્ષી તેમજ અર્જુન કપૂર અને સલામન ખાન આકર્ષક લુકમાં જોવા મળ્યા હતા.

Screenshot 2024 03 04 13 32 54 68 1c337646f29875672b5a61192b9010f9

સૌથી ખાસ વાત એ કે વિદેશથી પધારેલ માર્કઝુકર બર્ગ અને તેમના પત્ની તથા બિલ ગેટ્સ અને તેમના પત્ની, ઇવાન્કા ટ્રમ્પ અને તેમના પત્ની અને દીકરી પણ ભારતીય પોશાકમાં જ જોવા મળ્યા હતા. તેમને ભારતીય પોશાકમાં જોવા તે ખાસ લાહ્વો છે.

Screenshot 2024 03 04 13 32 02 91 1c337646f29875672b5a61192b9010f9

ખરેખર અંબાણી પરિવાર એ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ ન કરી શકે, દેશ વિદેશના લોકોને પણ ગુજરાતી ગરબા અને ગુજરાતી પહેરવેશ તેમજ ખાણી-પીણીનો ચસકો લગાવ્યો છે, વિચાર કરો કે પ્રિ વેડિંગ આટલું ભવ્ય છે તો લગ્ન કેવા હશે?

Screenshot 2024 03 04 13 33 19 33 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *