બોલીવુડ સુપસ્ટાર અનૂપખેર બન્યા ગુજરાતના મહેમાન! અમદાવાદ ૩૦૦ વર્ષ જૂના હનુમાનજીના કર્યા દર્શન, જુઓ વિડિયો….

બોલીવુડના લોકપ્રિય અને પીઢ અભિનેતા અનુપમ ખેર ગુજરાતના મહેમાન બન્યા હતા અને ગુજરાતમાં તેમણે અમદાવાદ શહેરમાં આવેલ 300 વર્ષ જુના પૌરાણિક મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરમાં તેમણે હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી તેમજ તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક ખાસ વિડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તેમણે પોતાનો અનુભવ જણાવેલ છે.

અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયામાં હનુમાનજીના દર્શનનો અનુભવ શેર કર્યો છે, તેમણે જણાવેલ કે, कल अहमदाबाद में 300 साल पुराने कैंप हनुमान मंदिर में हनुमान जी के दर्शन किए। यहा पूजा करके मन को बहुत सुखद अनुभूति हुई। शक्ति भी मिली। आपके और आपके परिवार के लिए भी प्रार्थना की। जय हनुमान। बजरंग बली की जय। पवनसुत हनुमान की जय।

ખરેખર, અનુપમ ખેરે પોતાના અનુભવતા જણાવ્યું કે હનુમાનજીના દર્શન કરીને મને ખૂબ જ સુખદ અનુભવ થયો છે અને શક્તિ મળે છે મેં તમારા અને તમારા પરિવાર માટે પ્રાર્થના કરી છે જય હનુમાન જય બજરંગ બલી. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે અનુપમ ખેરે દાદા ના ચરણોમાં સીસ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમ જ આ વીડિયોના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે કે અનુપમ ખેરને હનુમાનજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *