ગીતાબેન રબારીએ દિવ્ય દરબારમાં ધીરેન્દ્રશાસ્ત્રીના લીધા આશીર્વાદ અને બોલાવી ભજન સંધ્યમાં રમઝટ, જુઓ ખાસ તસવીરો આવી….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગાઇકાલના રોજ ગુજરાતના લોકપ્રિય ગીતાબેન રબારીએ ઇન્દોરમાં ભજનની રમઝટ બોલાવી હતી. સૌથી ખાસ વાત એ છે કે, દેશ વિદેશની ધરતીમાં તેઓ પોતાના સુરીલા અવાજને ગુંજાવનાર ગીતાબેન રબારીએ હાલમાં જ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ભવ્ય ભજન સંધ્યામાં ગીતાબેન રબારી ભજનની રમઝટ બોલાવી. તમને જણાવીએ દઈએ કે, આ ભવ્ય ભજન સંધ્યા શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીના સાનિધ્યમાંયોજાયો હતો.

FB IMG 1714464575822 300x200 1

ગીતાબેન રબારીએ આ પહેલા પણ ઇન્દોરવાસીઓનું દિલ જીતી લીધું હતું, જ્યારે ગીતાબેન રબારીએ ખાટું શ્યામ બાબાજી આશ્રમ ખાતે ભજન સંધ્યામાં ભજનની રમઝટ બોલાવી હતી. આજ સાંજે ફરી એકવાર કનકેશ્વરી ગરબા કોમ્પ્લેક્સ, કનકેશ્વરી માતા મંદિર ટોડ, ઈન્દોર ખાતે ભવ્ય ભજન સંધ્યામાં પોતાના સુરીલા સ્વરે ભવ્ય ભજન સંધ્યામાં બાગેશ્વર ધામના મહંત શ્રી ધ્રીરેન્દ્ર શાસ્ત્રીજીની હાજરીમાં લોકોને ભક્તિમાં લિન કર્યા હતા.

FB IMG 1714464579349 300x200 1

ખરેખર ઇન્દોરવાસીઓના દિલમાં ગીતાબેન રબારીએ પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે, જેથી ફરી એકવાર ગીતાબેન રબારીએ મધ્યપ્રદેશના લોકોને પોતાના સ્વરથી મંત્રમુગ્ધ કરવાનો મોકો મળ્યો. આપણે જાણીએ છે કે દેશ વિદેશમાં પણ તેમણે પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને ડોલરનો વરસાદ પણ કરાવ્યો છે, ત્યારે હાલમાં ફરી એકવાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની સન્મુખ ગીતાબેન રબારી પોતાના સુરીલા સ્વરે ભજનની રમઝટ બોલાવી તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

FB IMG 1714464586584 300x200 1

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *