સોશિયલ મીડિયા પર વાયરલ થયો કમાનો નવો ડાંસ ! સ્ટેજ પર જ કૂદી કૂદીને એવો ડાંસ કર્યો કે તમે જોતા રહી જશો…જુઓ વિડીયો

‘કમો’ આ નામ હાલના સમયમાં એવું મોટું નામ બની ગયું છે દરેક ગુજરાતી લોકોના મોઢા પર વળગી ગયું છે. એક સામાન્ય જીવન જીવતા કમાભાઈ હાલના સમયમાં ગુજરાતમાં એટલા બધા પ્રખ્યાત થઇ ચુક્યા છે કે તેમની લોકપ્રિયતા ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઇ ચુકી છે, પણ વિઝા તથા એવા અનેક કારણોને લીધે કમાભાઈ વિદેશમાં જઈ શકતા નથી.

ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી ફેમસ થયેલા કમાભાઈની હાલ દરેક કાર્યક્રમોમાં ખુબ વધારે માંગ છે. એવામાં કમાભાઈ સાથે જોડાયેલા અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને લોકો દ્વારા પણ ખુબ પ્રેમ વરસવામાં આવતો હોય છે. પેહલા કમાભાઈ ફક્ત ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરામાં જોવા મળતા હતા પરંતુ હાલ દરેક મોટા કાર્યકમોમાં કમાભાઈને હાજરી આપવા માટે આમંત્રણ પાઠવામાં આવે છે.

કમાભાઈના આમ તો અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે જ રહે છે જેમાં કમાભાઈ પોતાનો જલવો બતાવતા હોય છે. અમુક વખત ડાંસ કરતા તો અમુક વખત ગુસ્સાના મૂડમાં કમાભાઈ દેખાતા હોય છે.કમાભાઈ સાથે જોડાયેલ અઢળક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે જેને જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝરોનું મનોરંજન થઇ જતું હોય છે.

આવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કમાભાઈ કિર્તીદાન ગઢવી સાથે સ્ટેજ પર ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે કમાભાઈએ કિર્તીદાન ગઢવીના ગીતો પર એવા જોરદાર રાહડા લીધા હતા કે તમામ લોકો જોતા જ રહી ગયા હતા. આ વિડીયો હાલના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ આ વીડિયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.તમે આ વિડીયો વિશે શું કહેશો જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Kiran Thakor (@hkthakor2025)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *