આંટીએ ધરા ધ્રુજાવી દેતો ડાન્સ કર્યો ! ડાન્સના ચક્કરમાં બિચારા બાળકનું કચુંબર બની ગયું…જુઓ વિડિઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ખુબજ હસસાવી દેતા વિડિઓ જોતાજ હોવ છો જે જોયા બાદ તમે પણ પેટ પકડીને ખુબજ હસવા લાગતા હોવ છો. તેવીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે જોયા બાદ તમે પણ તમારી હસી નહિ રોકી શકો. જો વાત કરીએ તો લગ્ન હોઈ અને તેમાં ડાન્સના જલસા નો હોઈ તેવું ના બને. તેવીજ અહ્યા એક બેન ડાન્સ કરી રહ્યા હોઈ છે એટલામાં તો આવી ઘટના બની જાય છે કે જોઈ તમે પણ બેભાન થઇ જશો અને હસવું પણ આવશે આવો તમને આ વડીઓ વિષે વિગતે જણાવીએ.

જો વાત કરવામાં આવે તો મેરેજ અને ફંક્શનમાં તો શું વાત છે, લોકો એવા ડાન્સ સ્ટેપ્સ કરે છે જેને જોઈને કોઈ પણ વિચારમાં પડી જાય છે. હાલમાં આવો જ એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આન્ટીના ડાન્સ સાથે સંબંધિત છે. ફ્રેમમાં જે દેખાય છે તે માનવા જેવું નથી. આમ હાલ સોશિયલ મીડિયા પર જે વિડિઓ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ફંક્શનમાં સ્ટેજ પર ઘણી આંટી ડાન્સ કરી રહી છે.

પરંતુ પછી એક બાળક પણ સ્ટેજ પર પહોંચે છે અને ડાન્સ કરવા લાગે છે. પરંતુ બીજી જ ક્ષણે એક આંટી તેના પર પડે છે અને અરાજકતા સર્જાય છે. જોકે વિડિઓ જોઈ અપને પણ ચોકી ગયા હશું કે બિચારા છોકરાનું શું થયું હશે. આન્ટીના ડાન્સનો આ વીડિયો planet_visit નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. હવે નેટીઝન્સ પણ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @planet_visit

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *