‘ચલો ઈશ્કય લડાએ..’ ગીત પર આ ભાભીએ લગાવ્યા એવા ઠુમકા કે જોઈને તમારો પણ પરસેવો છૂટી જશે…જુઓ વિડિઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ અનોખા અને ખુબજ જબરદસ્ત ડાન્સ વાળા વિડિઓ જોતા હોવ છો જે જોઈ ઘણી વખત તમારા પણ હોશ ઉડી જતા હોઈ છે. તેવીજ રીતિ ઘણા પ્રસંગોમાં જ્યારે સૌ કોઈ ડાન્સ કરી રહ્યું હોઈ છે તેમાં ઘણા એવા લોકો પણ હોઈ છે જેનો ડાન્સ એટલો જોરદાર હોઈ છે કે તેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હોઈ છે. તો વળી હાલમાં એક તેવોજ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે આવો તમને વિગતે જણાવીએ .

હાલ જે વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે તેમાં ‘ચલો ઇશ્ક લડાએ..’ગીત પર બધાજ લોકોની સામે એક ગુલાબી સાડીમાં આ ભાભીએ લગાવ્યા ખુબજ જબરદસ્ત ઠુમકા જે જોઈ લોકોના ઉડી ગયા હોશ. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં આવા ડાન્સના વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ઘણા જોવા મળ્યા હશે પરંતુ આ ભાભીનો વિડિઓ જોઈ તમને પણ પરસેવો છૂટી જશે. હાલ આ ભાભીનો વિડીઓ જોઈ લોકો આ વિડિઓના ખુબજ દીવાના થઇ ગયા છે.

મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે ડીજે ફ્લોર પર એક ભાભી ગોવિંદાના ફેમસ ગીત ‘ચલો ઇશ્ક લડાએ…’ પર ડાન્સ કરતી જોવા મળે છે. તે ગુલાબી સાડીમાં એવો જોરદાર ડાન્સ કરી રહી છે અને એવા એક્સપ્રેશન આપી રહી છે કે બધાનું દિલ જીતી લે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દિલ ખોલી આ વીડિયોને લાઇક કરી રહ્યા છે.

જો તમને જણાવીએ તો અત્યાર સુશિમા આ વીડિયોને 10 મિલિયન કરતા પણ વધારે વ્યુઝ અને 5 લાખ કરતા પણ વધારે લાઇક્સ મળી છે. વાયરલ થઇ રહેલ આ વિડિઓને લોકો ખુબજ પસંદ કરી રહયા છે. તેમજ આગળ શેર પણ કરતા થયા છે. તો તમે પણ આ વિડિઓ જરૂર જોશો. અમારી ગેરંટી છે કે વિડિઓ જોઈ તમારો પણ પરસેવો છૂટી જશે.

 

View this post on Instagram

 

A post shared by Hema sharma (@hemasharma973)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *