ટીચરે કહ્યું ‘તું ડાયો બાળક બનીશને?’ તો આ ક્યૂટ બાળકે સામે એવી શરત મૂકી દીધી કે વિડીયો જોઈ તમે પણ પેટ પકડીને હસવા લાગશો…

સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો રોજબરજના અનેક એવા વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા જ રહેતા હોય છે જેમાં અમુક વખત સ્ટન્ટના વિડીયો તો અમુક વખત બીજા કોઈ નાના નાના બાળકોના ક્યૂટ વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે,એવામાં હાલના સમયમાં આવો જ એક વિડિયો લઈને અમે આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે.

તમને ખબર જ હશે કે નાના બાળકો શરારતી હોય છે તેઓ અમુક વખત તો એવા તોફાન કરતા હોય છે કે જે સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે પસંદ કરવામાં આવતા હોય છે પરંતુ મિત્રો અમુક વખત બાળકો એટલી ગંભીર શરારતો પણ કરતા હોય છે જેના લીધે વાલીઓનો જીવ પણ અઘ્ધર જ ચડી જતો હોય છે આથી જ દરેક વાલીઓએ પોતાના નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક ખુબ ફની વિડીયો લઈને આવ્યા છીએ જે ખુબ ફની હોવાની સાથો સાથ ખુબ જ મનોરંજિત કરી દેતો છે, આ વાયરલ વીડિયોનીઅંદર ટીચર બાળકને કહે છે કે તું ડાયો બાળક બનીશ કે નહિ? શિક્ષક આગળ એમ પણ જણાવે છે કે તું ઘરે તારી માતાને ખુબ વધારેપરેશાન હેરાન કરે છો તેવી વાત પણ મળી છે. તો આ અંગે બાળક કાંઈક અલગ જ જવાબ આપે છે કે તેણે ખાટી ટોફી ખાધી છે, આ બાદ આ માસુમ નોનસ્ટોપ રીતે બોલતો જ જાય છે

 

View this post on Instagram

 

A post shared by Rashif Jamal (@rashifjamal)

બાળક પોતાના ક્યૂટ અંદાજમાં કહે છે કે તેના દાદા જયારે બહારગામ ગયા હતા ત્યારે તેની માટે એરોપ્લેન લાવ્યા હતા જયારે તેમની બહેન તથા ભાઈ માટે પણ અનેક એવા સારા સારા રમોકળા પણ લાવ્યા હતા, એવામાં આ માસુમ બાળક શિક્ષકને પણ બોલાવા નથી દેતો અને પોતે જ બોલ્યો જાય છે, બાળકના આવા અંદાજને સોશિયલ મીડિયા યુઝરો દ્વારા ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ પસંદ આવી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *