MS ધોનીના લગ્નની ખુબસુરત તસવીરો આવી સામે, જ્યાં પત્ની સાક્ષી સબ્યસાચીના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી આવી,…..જુવો તસવીરો

દિગ્ગજ ખિલાડી મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી ધોની ક્રિકેટ ની દુનિયાના પાવર કપલ છે, જે પોતાની કેમિસ્ટ્રી અને મજબૂત બોન્ડિંગ ના કારણે જાણીતા છે.કપલ એ પોતાના અફેર ને છુપાવીને 4 જુલાઈ 2010 ના રોજ દહેરાદૂનમાં લગ્ન કાર્ય હતા. તેમના લગ્ન ને 13 વર્ષ પુરા થઇ ચુક્યા છે. ત્યારે તેમના લગ્નની થોડી ખુબસુરત તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે જેમાં તેમની સાદગીપૂર્ણ લગ્ન ના રસમો ની જલકો જોઈ શકાય છે. સાક્ષી અને ધોની વર્ષ 2007 માં એક ક્રિકેટ દરમિયાન કોલકાતા ના ‘ તાજ બંગાળ’ હોટેલમાં મળ્યા હતા.

images 4 2

સાક્ષી ઇન્ટર્નશિપ કરી રહી હતી. ત્યારે એમએસ ધોની ના મેનેજર યુધાજિત દત્તા એ બંને ને મેળવ્યા હતા. યુધાજિત અને સાક્ષી બંને એક બીજા ના મિત્ર હતા. એવામાં ધોની એ યુધાજિત પાસેથી સાક્ષી નો નંબર હાંસિલ કર્યો હતો. તેનો નંબર મેળવ્યા બાદ જ્યારે ધોની એ તેમને ઘણીવાર મેસેજ કર્યા ત્યારે સાક્ષી ને લાગ્યું કે ધોનીના મેસેજ કોઈ પ્રકારના મજાક છે. જોકે તેમને એ સમજવામાં સમય લાગ્યો હતો કે તેઓ જ મહેન્દ્ર સિંહ ધોની હતા જે ઇન્ડિયન ક્રિકેટ ટિમ ના કેપ્ટાન હતા. અંતમાં માર્ચ 2008 માં બંને એ એકબીજાને ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું.

images 3 1

એમએસ ધોની અને સાક્ષી ના લગ્ન 4 જુલાઈ 2010 ના રોજ દહેરાદુન માં થઇ હતી. રમત, રાજનીતિ અને ફિલ્મ જગત થી ધોની ના ઘણા મિત્રો ઉપસ્થિત થયા હતા અને આ જોડા ને આશીર્વાદ આપ્યા હતા. તેમને પોતાની ડેટીંગ ને બધા લોકોથી એ રીતે છુપાવી હતી કે લગ્ન પહેલા સાક્ષી રાવત ને કોઈ જાણતું નહોતું. આ લવલી કપલ ના લગ્નની તસ્વીરમાં જોઈ શકાય છે કે સાક્ષી અને ધોની પોતપોતાના વેડિંગ આઉટફિટમાં બહુ જ ખુબસુરત લાગી રયા હતા. તેમના લગ્ન એટલા સાદગીપૂર્ણ રીતે થયા હતા કે તે તેમના લગ્ન ની તસવીરો જોઈને સમજી શકાય છે.

images 2 3

images 1 1

article 2023718516011057670000

 

 

પોતાના લગ્ન ના દિવસ માટે સાક્ષી એ એક ટ્રેડિશનલ રેડ એન્ડ ગ્રીન કલર ના સ્વયંસાચી ના લહેંઘા ને પસંદ કર્યો હતો. જોકે તેમને આ લહેંઘા ને સ્પેશિયલી ઓર્ડર પર ડિજાઇન નહોતો કરાવ્યો. પરંતુ રેગ્યુલર કસ્ટમર ની જેમ જ ખરીદ્યો હતો અને સેલ્સગર્લ દ્વારા જાણકારી આપ્યા બાદ જ સ્વયંસાચી ને પોતાના આ સ્પેશિયલ ગ્રાહક વિષે જાણકારી મળી હતી. સાક્ષી એ પોતાના લગ્નના લહેંઘા માટે લાલ રંગ પસંદ કર્યો હતો. જેની સાથે કોન્ટ્રાસ્ટિંગ લીલા રંગ નું બ્લાઉઝ જોવા મળ્યું હતું. સાક્ષી ના બે દુપટ્ટા માંથી એક દુપટ્ટો તેના ખંભા પર જોવા મળ્યો હતોarticle 2023718516012857688000

article 2023718516020257722000

article 2023718516025657776000

તો બીજો ભારે દુપટ્ટો તેના માથા પર જોવા મળ્યો હતો. સાક્ષી નો બ્રાઇડલ લુક હેવી નેકપીસ, માંગ ટીકા , નથ અને લાલ ચૂડીયો ની સાથે પૂરો કર્યો હતો. ત્યાં જ ધોની બ્લુ કલર ની પેન્ટ શર્ટ તથા એમ્બ્રોડર્ડ વેલ્વેટ કોર્ટમાં હેન્ડસમ લાગી રહયા હતા. હાલમાં તો ધોની અને કાશી પોતાની દીકરી જીવા સાથે પેરેન્ટહુડ જર્નીને એન્જોય કરી રહયા છે, જેનો જન્મ 6 ફેબ્રુઆરી 2015 ના રોજ થયો હતો. તે સમયે તે ઓસ્ટેલિયા માં વનડે વર્લ્ડ કપ રમી રહ્યા હતા.

article 2023718515573657456000

article 2023718516163958599000

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *