અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ના લગ્ન ની એવી ખૂબસૂરત તસ્વીરો સામે આવી કે નજર નહીં હટાવી શકો…. જુવો લાજવાબ તસ્વીરો

સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન નો પ્રેમ ‘ ઉમરાવ જાન ‘ ના સેટ પર ચડ્યો હતો. પરંતુ તેની પહેલા જ અભિષેક બચ્ચન વિશ્વ સુંદરી ઐશ્વર્ય રાય ની ખૂબસૂરતી પર ફીદા થઈ ગ્યાં હતા. તેઓ તેમને પહેલીવાર સ્વીટ્જિલેંડ માં મળ્યા હતા. જ્યાં તે એક ફિલ્મના કારણે ગ્યાં હતા. અને ત્યાં જ ઐશ્વર્યા રાય બોબી દેઓલ ની સાથે પોતાની ડેબ્યું ફિલ્મ ‘ ઓર પ્યાર હો ગયા ‘ ની શૂટિંગ કરી રહી હતી. ઉમરાવ જાન , ગુરુ, અને ધૂમ 2 ફિલ્મની શૂટિંગ દરમિયાન એકબીજા સાથે સમય પસાર કર્યા બાદ બંને ની એકબીજા પ્ર્ત્યેની ભાવના ઑ વિકસિત થવા લાગી હતી. ‘ ગુરુ ના પ્રીમીયર દરમિયાન હેન્ડસમ અભિષેક એ ઐશ્વર્યા ને પ્રપોજ કર્યું હતું અને તેમને હા કહી હતી.

article 2023718417053461534000

62f7d4dbf4a80ea8fd593c4ae20e6cde44597

7361b12d4936789cd6a3a2a6990ea71bfcc1b

20 એપ્રિલ 2007 ના રોજ આ પ્રેમી પંખીઓ લગ્ન ના બંધન માં બંધાયા હતા. અને પોતાની નવી જર્ની શરૂ કરી હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્ય રાય ના લગ્ન બહુ જ ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા. કોઈ પણ હેસ્તેગ વિના ની આ દર્શકો ની સૌથી મોટા લગ્ન હતા. જોકે બને ના લગ્ન ની બહુ જ ઓસી તસ્વીરો જોવા મળે છે. એવામાં હવે તેમના લગ્ન ની થોડી ખૂબસૂરત તસ્વીરો સામે આવી રહી છે જે સાચે જ ભવ્ય લગ્ન ની ભવ્યતા ને રજૂ કરે છે. ના જોયેલી સામે આવી રહેલ તસવીરોમાં ઐશ્વર્યા રાય ની મહેંદી સેરેમની ની તસવીર પણ જોવા મળી આવી છે. જેમાં અભિનેત્રી ‘ સપનોની રાજકુમારી ‘ જેવી લાગી રહી છે. અભિનેત્રી ઐશ્વર્યા રાય એ સિકીવન અને ટ્રેડ વર્ક વાળા બેબી પિન્ક કલર નો લહેંઘો પહેર્યો હતો.

article 2023718417062761587000

article 2023718417064061600000

 

article 2023718417060361563000

article 2023718417065261612000

જ્યાં તેમને તેની સાથે એક લાંબી ચોલી પેયર કરી હતી. અને ફ્લોરલ જ્વેલરીમાં તેમને પોતાના લૂકને નિખારયો હતો. જેમાં એક લાંબો હાર, બાજુબંધ, જુમખા અને માથા પટ્ટી શામિલ હતી. તેમના વાળને પાછળની બાજુ ખભા પર કરીને ગજરા થી સજાવીને જુડો બનાવવામાં આવ્યા હતા. ફોટોમાં એશ્વર્યા પોતાની હથેલીઓમાં અને પગમાં મહેંદી લાગવતી નજર આવી રહી છે. એક અન્ય તસવીર માં અભિષેક બચ્ચન ની ‘ ઘોડેચડાઈ ‘ ની તસવીર જોવા મળી રહી છે. જેમાં ત ઘોડા પર સવાર થયેલ નજર આવી રહ્યા છે અને તેમનો ચહેરો સહેરા થી ઢંકાયેલ છે.

article 2023718417070761627000

article 2023718417073161651000

article 2023718417074261662000

article 2023718417075661676000

આઇવરી શેરવાની પહેરેલા અભિષેક બહુ જ હેન્ડસમ લાગી રહ્યા છે અને તેમની સાથે તેમના ભાણીય અગસ્ત્ય નંદા પણ નજર આવી રહ્યા છે. નાના અગસ્ત્ય પોતાના મામા ની સાથે ત્વિનિંગ કરતાં નજર આવી રહ્યા છે. અન્ય સામે આવી રહેલ એક તસવીરોમાં અભિષેક અને ઐશ્વર્યા ની લગ્ન ની રસમો જોવા મળી રહી છે. જ્યાં બંને દિલ ખોલીને હસતાં નજર આવી રહ્યા છે. અને પરિવારના એક નાના બલ્ક ની સાથે ફોજ આપતા નજર આવી રહ્યા છે.એક તસવીરમાં પિતા અમિતાબ બચ્ચન પણ રસમ કરતાં નજર આવી રહ્યા છે જેમાં શમ્મી કપૂર, નીલા દેવી તથા કરણ જોહર પણ હાજર હતા. એક અન્ય તસવીર માં જયા બચ્ચન ને મહેમાનો સાથે સ્માઇલ કરતાં પોજ માં જોઈ શકાય છે.

article 2023718417080861688000

article 2023718417082161701000

article 2023718417083661716000

article 2023718417084861728000

આ સાથે જ એક તસવીરમાં અભિષેક બચ્ચન ની બહેન શ્વેતા બચ્ચન ને પણ બહેન ની રસમો નિભાવતા જોઈ શકાય છે. જ્યાં એક પંડિત જી તેમનું માર્ગદર્શન કરતાં નજર આવી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્ય ને લગ્ન પછી ની રસમો કરતા ની તસવીરો પણ જોવા મળી રહી છે. જ્યા અભિનેત્રી લાલ રંગ ની રેશમી સાડીમાં અને માથા પર સિંદૂર લગાવતા અભિષેક ના તિલક લગાવતા ની ખુબસુરત તસવીરો જોવા મળી રહી છે. આ પ્યારા જોડાને મંડપ માં બેઠા તસ્વીરમાં નજર આવી રહયા છે. હાલમાં તો એવું લાગી રહ્યું છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ની જોડી કોઈ સ્વર્ગ માંથી નીચે ઉતરી આવેલ જોડી જેવી લાગી રહી છે

0d196ce01007baa33c395766cad957c9c71b9

c815b4f35996fc982c48062af81a0118b5225

images 1

images 2 2

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *