ફેરા દરમિયાન સાળી એ વરરાજા ને એવી રીતે ચીડવવાનું શરૂ કર્યુ અને પછી સર્જાયેલું એવું વાતાવરણ કે… જુઓ વીડિયોમાં

લગ્ન માં તો લોકો હવે તહેવારની જેમ ઉજવતા જોવા મળે છે. લોકો લગ્નને યાદગાર બનાવવા માટે અનેકો ઉપાય કરતા હોય છે જેથી લગ્નમાં આવનાર મહેમાનો આ લગ્નને યાદ રાખે આથી લગ્ન ધામધૂમથી કરવામાં આવતા હોય છે. હાલમાં તો લગ્ન ના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતાં હોય છે જેમાં વર વધુ ની સાથે તેમની અનેક યાદો જોવા મલતી હોય છે જે લોકોને મનોરંજન પૂરું પાડે છે. સોશિયલ મીડિયામાં અનેક વીડિયો લગ્નની સિઝનમાં વાયરલ થતાં હોય છે.

Logopit 1658301254192

અવારનવાર દુલ્હા દુલ્હન ના મસ્તીના વીડિયો તો ક્યારેક જાનેયા ના નવા જ અંદાજમાં વીડિયો વાયરલ થતાં હોય છે.અને લગ્ન માં જીજા સાળી વચ્ચેની નોક્જોક પણ જોવા મળતી હોય છે.સોશીયલ મીડિયા પર જેવા આવા વીડિયો શેર થાય છે કે લોકો તેને જોવા લાગે છે .હાલમાં જ એક ફરી આવો જ જીજા- સાળી નો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં જોઈ સકાય છે કે દુલ્હા- દુલ્હન મંડપમાં બેસીને લગ્નને લગતી રસમો કરી રહ્યા છે ત્યારે જ વરરાજા ની સાળી તેને ચીડવવા લાગે છે. વરરાજો સાળી ની આ હરકત થી ખિલખિલાટ હસવા લાગે છે.

Logopit 1658301302696

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ સકો છો કે વરરાજો અને દુલ્હન બંને મંડપ માં બેઠાં હોય છે અને ત્યાં ફેરા માટેની તૈયારી થઈ રહી છે. આ સાથે આસપાસ વરરાજા અને દુલ્હનના સગાસંબંધી પણ બેઠાં છે.જ્યારે વરરાજો લગ્નની રસમોમાં વ્યસ્ત થાય છે કે તેની પાછળથી સાળી તેને પિન મારે છે.વરરાજો તેની આ હરકત થી બધા વચ્ચે જોરજોર થી હસવા લાગે છે.થોડા સમય પછી સાળી પણ હસવા લાગે છે.

વીડિયોના અંતમાં વરરાજો હસવા પર મજબૂર થઈ જાય છે. આવો મજેદાર વીડિયો બહુંજ મોટા પ્રમાણ માં વાયરલ થઈ રહ્યો છે. લગ્નની સિઝન સાથે જોડાયેલા આ વીડિયોને wedding _ couple _diaries નામના ઇન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો ના કેપશન માં લખ્યું છે કે “શેર કરો જેને આવી સાળી મળી હોય”. જીજા સાળી ના આ મસ્તીભર્યા અંદાજ ને અત્યાર સુધીમાં અનેક લોકો જોઈ ચૂક્યા હતા અને હજારો લાઇક મળી છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *