બેટ દ્વારકાના દરિયાની અંદર દેખાયું એવું જીવ કે જોનાર સૌ કોઈ બોલી ઉઠ્યું “જય દ્વારકાધીશ” ! જુઓ વિડીયો એવું તો શું દેખાયું લોકોને…

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણા હોશ ઉડી જતા હોય છે તો અમુક વખત આપણને પણ સ્ચર્ય જ થતું હોય છે, એવામાં રોજબરોજના અનેક એવા વિડીયો સ્સોહીયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહેતા હોય છે.

તમને ખબર જ હશે કે હાલ તો સોશિયલ મીડિયા એક બોવ મોટું પ્લેટફોર્મ બની ગયું છે જ્યા રોજબરોજના અનેક વિડીયો તથા ન્યુઝ સમાચાર આપણી સામે આવતા જ રહેતા હોય છે, ત્યાં હાલ એક વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે, જો આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો વિડીયો પર અત્યાર સુધી લાખો લાઈકો આવી ચુકી છે અને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે બેટ દ્વારકાની દરિયાની અંદર એવું જળ પ્રાણી જોવા મળ્યું હતું કે જે ક્યારેક જ આપણા રાજ્યની અંદર દેખાય આવે છે, આ જળપ્રાણી બીજું કોઈ નહીં પરંતુ ડોલ્ફિન છે, તમને ખબર જ હશે કે ચોખ્ખા દરિયાની અંદર જ ડોલ્ફિન દેખાય આવતી હોય છે દ્વારકાના તો કેટલો સુંદર છે તે આપ સૌ કોઈ જાણો જ છો.

એવામાં બેટ દ્વારકાના દરિયાની અંદર ડોલ્ફિન દેખાતા યાત્રિકો ખુશખુશાલ થયા ગયા હતા, તમને ખબર જ હશે કે આવી માછલી ખુબ જ ઓછા પ્રમાણની અંદર આપણને જોવા મળતી હોય છે, આથી જ બેટ દ્વારકાના દરિયાની અંદર આવી માછલી જોવા મળી આવતા યાત્રિકો અચંબિત જ થઇ ચુક્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *