ગુજરાત ના આ ગામ થી છે ફરીદા મીર ! 14 વર્ષ ની ઉમરે ગાયકી મા આથ અજમાવ્યો હતો ,જાણો હાલ શુ કરે

આજના સમયમાં ગુજરાતી ગાયિકા કલાકારોમાં કિંજલ, ગીતાબેન, અલ્પાબેન, ઉર્વશીબેન જેવા અનેક કલાકરો ગુજરાતીઓના હૈયામાં રાજ કરી રહ્યા છે પણ એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ગાયિકામાં ફરીદા મીરનું નામ મોખરે હતું. આજમાં સમયમાં ઘણા લોકો તેમના વિશે ભૂલી ગયા હશે. ચાલો અમે આપને ફરીદા મીરના જીવન થી રુબરુ કરાવીએ.

IMG 20220430 090221 768x851 1

એક ભજન કલાકાર તરીકે જેને નામ રોશન કર્યું તે એટલે ફરીદા મીર! ભજનન ડાયરા અને સંતવાણીના કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડતા અનેક ગાયક કલાકારો વિદેશ સુધી જાણીતા છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે અનોખું નામ બનાવ્યું. પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદા મીર ધોરણ દસ બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા.

IMG 20220430 090250 768x796 1

જો કે સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન અનેરૂ રહ્યું છે. આજે તેઓ પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે પસાર કરી રહ્યા છે અને તેમને અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે. માત્ર ભજનકલાકાર તરીકે નહી પણ અનેક ગીતો ગાયા છે, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા.

08 56 24 08 42 38 f8.jpeg

ધોરણ 10માં જ હતા એટલે કે, ત્યારે તેમની ઉંમર માત્ર 14 વર્ષની ઉંમરમાં જ ગાયિકી ક્ષેત્રમાં આગળ વધ્યા અને પિતા સાથે જાહેરમાં કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું અને ત્યારબાદ લગ્ન ગીતો પણ ગાવાનું શરૂ કર્યું. આજે ફરીદા મીર દેશ-વિદેશોમાં અભિનય કરનાર ફરીદા મિરે અનેકગણા ભજનો ગાય ને આપમેળે સફળતા મેળવી ને પોતાની સંપત્તિ બનાવી છે, ત્યારે તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. તેમનું ઘર ખૂબ જ આલીશાન અને વૈભવશાળી છે.

08 56 21 08 42 40 f9.jpeg

ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે.દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે.

Screenshot 2022 04 30 08 56 58 614 com.google.android.googlequicksearchbox 998x1024 1

ફરીદા નું ઘર ખૂબ જ આકર્ષક છે અને તેમના બેદરૂમ પણ લકઝરીયસ છે.ખરેખર આવું ભાગ્યે જ કોઈ બીજા કલાકારોનું ઘર હશે. ફરીદા મીર અનેક સમય સુધી બોલબાલા હતી પરંતુ જ્યારથી બીજા નવા સંગીત કલાકાર આવ્યા ત્યારે પછી તેમની કારકિર્દી અટકી ગઈ પરતું લોકપ્રિયતા એવી ને એવી જ છે. ખરેખર ફરીદા મીર ગુજરાતની ગૌરવવંતી મહિલા છે, જેઓ આજે અથાગ પરીશ્રમ થકી સફળતાપૂર્વક પોતાનું જીવન જીવી રહી છે. હાલમાં પણ તેઓ લોક ડાયરાઓ અને લગ્નગીતોમાં ગીતો ગાયને રમઝટ બોલાવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *