લ્યો બોલો ! આ વિદેશી સુંદરી ભારતીય બાબાના પ્રેમમાં ડૂબી ગઈ, ભારત આવી કર્યા લગ્ન પણ હવે…જાણો ક્યાંથી થઇ હતી પ્રેમની શરૂઆત

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં આ વિદેશી મહિલાએ ભારતીય બાબા સાથે હિન્દૂ રીતિરિવાજ અનુસાર કરી લીધા લગ્ન, મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. આવો તમને વિગતે જણાવીએ.

2.australian woman marries barfanidas baba

તમને જણાવીએ તો ઓસ્ટ્રેલિયાની એક મહિલા જેના છૂટાછેડા થઇ ગયા હતા તેને શ્રીનગરના પ્રસિદ્ધ સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ સાથે એક સન્યાસી યોગીરાજ સિદ્ધનાથ મહારાજ બર્ફાનીદાસ બાબા સાથે સાત ફેરા લઇને લગ્ન કર્યા. આ લગ્નને લઇને મંદિરમાં આવેલા શ્રદ્ધાળુઓ વચ્ચે પણ આકર્ષણ જન્માવ્યું હતું.

3.australian woman marries barfanidas baba

આ મંદિરના પૂજારી લક્ષ્મી પ્રસાદ પાંડે દ્વારા હિન્દૂ રીતિ રિવાજ સાથે બાબા અને આ ઓસ્ટ્રેલિયાની મહિલાના લગ્ન કરાવવામાં આવ્યા હતા. સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં લગ્ન કરવા માટે આવવાળી ઓસ્ટ્રેલિયન મહિલા 40 વર્ષીય જીલુંત બૂને મંદિરના પુજારીને જણાવ્યું કે તે સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રીના અવસર ઉપર બદ્રીનાથ આવી હતી. ત્યાં તેની બાબા સિદ્ધનાથ મહારાજ બર્ફાનીદાસ સાથે મુલાકાત થઇ હતી.

Logopit 1705991343387

આમ આ સાથે તે તેના પાંચ વર્ષના દીકરા સાથે અહીંયા આવી હતી. 6 નવેમ્બરથી તે બાબાના ધીંધીરાણ ચમોલી સ્થિત બંદ મહેશ્વર આશ્રમમાં રહેતી હતી, જ્યાં તે યોગ સાધના અને બ્રહ્મ વિધા સાધના કરી રહી હતી. તેના દીકરાએ બાબાને પિતા કહી દીધું હતું અને ત્યાંથી જ તેને બાબા સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. તે 9 ડિસેમ્બરના રોજ સિદ્ધપીઠ ધારી દેવી મંદિર પહોંચ્યા અને અહીંયાના મંદિરના પુજારીઓ સાથે વાત કરી લગ્ન કર્યા. આમ લગ્ન પછીની વાત કરીએ તો આ ઓસ્ટ્રેલિયન મહિલા જુલિયાએ લગ્ન કર્યા બાદ તેનું નામ માતા ઋષિવન રાખ્યું છે. એમબીએનો અભ્યાસ કરી ચુકેલી આ મહિલાએ હિન્દૂ ધર્મમાં અથાગ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે પોતાના બંને બાળકોના નામ પણ વિદ્વાન અને વિશાલ રાખ્યા છે. જેમાંથી પાંચ વર્ષનો દીકરો વિદ્યાન તેના લગ્નના સમયે હાજર હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *