આ ટેણીયાએ સંભળાવી દીધો એટલો જોરદાર જોક્સ કે વિડીયો જોઈ તમારા હસી હસીને ગાલ દુઃખી જશે !! જુઓ વિડીયો

મિત્રો વાત કરવામાં આવે તો આજના સોશિયલ મીડીયાના સમયમાં તમે અવાર નવાર એવા વાઇરલ વિડીયો ખુબજ જોતા હોવ છો જેમાં કોમેડી, ગીત, ડાન્સ કે પછી કોઈ લગ્નનો વગેરે વિડીયોસ જોવા મળતા હોઈ છે. તેવામાં હાલ એક નાના છોકરાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેનો જોક્સ સાંભળી તમે પણ હસી હસી ને બઠ્ઠા પડી જશો.

વાઇરલ વિડીયો વિષે જણાવીએ તો તમેં વિડીયોમાં જોઈ શકો છો કે એક પીળી કુર્તી પહેરીને મોઢામાં પાન ખાતો છોકરો ઉભેલો હોઈ છે જે એક જોક્સ સંભળાવતો હોઈ છે. તે બોલે છે કે ‘ મગન છોકરી જોવા ગ્યો, પણ એને બોલવાની ના પડી હતી પણ એ ગયો ત્યારે છોકરી ચા ની રકાબી લઈને આવી, પેલ્લીજ રકાબી મગનને આપી અને ફૂલ રકાબી ભરી નાખી, અને મગનના ટેરવા દાજ્યા, તો એને બોલવાની ના પડી હતી ને તો ગાવા લાગ્યો.’

આમ આગળ વિડીયોમાં તે બોલે છે કે ” ગલમ લાગે ગલમ લાગે રકાબીમાં ચા મને ગલમ લાગે. આમ ઘડીક કોઈ બોલ્યું એ પેલા છોકરી બોલવા લાગી એ હાથમાં છે લકાબી એમાં છે ટી ઓ માલા મગન તું ફૂંક મારી પી, ત્યાં તો છોકરીની માં તાળી પડતી પડતી આવી અને બોલી એ જેવું ઝોતું હતું એવું ઝલી ગયું, અને એટલીજ વાર્મ,આ છોકરાના પિતા બોલ્યા કે ફટાકલા ફોડો ફટાકલા”

 

View this post on Instagram

 

A post shared by Fenil Shiroya (@_fenil_shiroya_9295)

આમ આ પછી ત્યાં આજુબાજુમાં ઉભા રહેલા લોકો આ નાના છોકરાના હસાવી દેતો જોક્સ સાંભળી તેના વખાણ કરવા લાગે છે અને બીજું પાન આપતા હોઈ છે જે બાદ નાનો ટેણીયો શરમાઈ જાય છે અને ત્યતાથી નીકળતોજ હોઈ છે તો પણ એક ભાઈ તેને પરાણે પાન તેના હાથમાં આપી દે છે અને કહે છે કે વાહ વાહ જોરદાર.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *