સ્કુલમાં નાના વિદ્યાથી એ એવો જાદુ બતાવ્યો કે જોનાર દરેક વ્યક્તિ દંગ રહી ગયું જુવો વિડીયો.

ભારતમાં મહેનતુ અને તરકીબ બતાવતા લોકોની ખામી નથી. અહી તમને દરેક બાબતે કોઈ કારીગરી કરતો માણસ જોવા મળશે. ભારતમાં આવા અનેક લોકો હુનરબાજ જોવા મળે છે જે પોતાના  મહેનતના કારણે ચર્ચામાં હોય છે અહી મહેનતી લોકો બહુ જોવા મળે છે જે બીજા કોઈ દેશમાં જોવા મળતા નથી. નાના બાળકો પણ આવા અનેક કરતબો અને ટેલેન્ટ થી લોકો ને હક્કાબક્કા કરતા આપડે આજના જમાનામાં જોઈ સક્યે છે. હાલમાં બાળકો પણ એટલા જ હોશિયાર છે કે  લોકો ને પોતાની હાથની આંગળીઓ પર નચાવવાનું ટેલેન્ટ ધરાવે છે.

Logopit 1656914581497

જાદુ  જોવો કોને ના ગમે , નાના બાળકો થી લઈને મોટા સુધી તમામ ને જાદુ  જોવા ખુબ ગમતા હોય છે અને શહેરો માં તો આવા જાડું ના ખેલો માટે શો નું આયોજન કરવામાં આવતું હોય છે અને લોકો તેણે બહુ મોટા પ્રમાણમાં જોવા માટે પણ ઉપસ્થિત રહેતા હતા. પરંતુ હવે ટેલિવિઝનના અને સોશિયલ મીડિયાના જમાનો આવતા ની સાથે જ આવા જાદુ  ના શો નું પ્રમાણ બહુ ઓછુ થઇ ગયું છે. હાલમાં કોઈ જ આવું સહેર હશે  જ્યાં આવા જાદુ  ના શો કરવામાં આવતા હશે. સોશિયલ મીડિયા પર જાદુના આવા જ વિડીયો આપણે વાયરલ થતા જોઈએ છીએ , ત્યારે હાલમાં જ એક સ્કુલમાં જતા ટેણીયા એ પોતાની કરતબ કરી નાનો જાદુ  બતાવતો વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થી બેંચ પર ઉભો રહ્યો છે અને તેના બંને હાથમાં નાના નાના પથ્થરો જોવા મળે છે તે વિદ્યાર્થી જયારે બેંચ પર પોતાના બંને હાથ મુકે છે ત્યારે હાથમાં રહેલા પથ્થરો જાદુથી એક હાથમાંથી બીજા હાથમાં આવી ગયો છે. ત્યારે લોકો આ જોઈ હેરાન થઇ ગયા છે . કે બંને પથ્થર ભેગા કઈ રીતે થઇ ગયા. આ વિડીયો જોઇને લોકો નાના વિદ્યાર્થીના આવડત ની પ્રસંસા કરતા થાકતા નથી. આ વિધાર્થી કોણ છે તે માહિતી તો મળી નથી પણ તેનો જાદુ તદન સાચો છે એ કોઈ ટ્રીક  નથી તેની ગુજ્જુ રોક્સ પૃષ્ટિ કરતુ નથી.

Logopit 1656914537616

આ વિડીયો એટલો બધો પોપ્યુલર થઇ ગયો કે લગભગ ૮૩૧.૧ મિલિયન લોકો એ આ વિડીયો જોયો છે. વિડીયોમાં જોઈ સકાય છે કે, વિદ્યાર્થી ૨ પથ્થરોની મદદથી જાડું કરતો જોવા  મળ્યો છે આ વિડીયો ૯ જુન ના રોજ ઇન્સ્ત્રાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો લાખો લોકો એ લાઇક પણ કર્યો છે. સાહિલ આઝમ નામના એક યુઝર્રે આ વિડીયો શેર કર્યો છે જો કે તેણે તેના કેપ્શનમાં કઈ લખ્યું નથી પરંતુ આ વિડીયોની અંદર તેણે એક કલીપ સાથે લખ્યું છે કે ‘ટેલેન્ટેડ સ્ટુડન્ટ ’. વિડીયોમાં જોઈ સકાય છે કે આ વિદ્યાર્થી તેના સાથીદારો થી ઘેરરાયેલો છે અને તે પોતાની જાદુઈ કળા બતાવી રહ્યો છે. આ વિડીયો જોનાર સૌ કોઈ ને દંગ કરી નાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Sahil Saifi (@sahil.aazam)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *