લગ્ન ના પ્રોગ્રામ મા આ આન્ટી એ એવા ઠુમકા લગાવી દીધા કે સૌ કોઈ બોલી ઉઠયુ અરે…..જુવો વિડીઓ

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક મજેદાર વીડિયો વાયરલ થયો છે, જેને જોઈ ને તમે હસી હસી ને લોથપોટ થય જશો. સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે કે જ્યાં તમને અવનવા વિડિયો મળી રહે છે જેમાં આજે એક મજેદાર આંટી નો ડાન્સ કરતો વિડીયો ખુબ જ વાયરલ થય રહ્યો સોશીયલ મીડિયા માં તમે રાનુ મંડલ થી લઈને બદામ વેચનાર કાચા બદામ ફેમ ભુવન ના અનેક વિડિયો જોયા હસો.

પણ આજનો આ મજેદાર આંટી નો ડાન્સ કરતો વીડીયો જોઈ ને સૌ કોઈ હસી રહ્યું છે. જેમાં એક લગ્ન ના સ્ટેજ પર એક આંટી ડાન્સ કરી રહ્યા છે, જેને જોઈ ને સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા. આ વિડિયો ને અત્યાર સુધીમાં 64 લાખ વ્યુ મળી ચૂકયા છે. આ વિડીયો ઇન્સ્ટા ના પેજ માં વાયરલ થાય રહ્યો છે જેમાં લગ્ન માં પંજાબી સોન્ગ્સ “ઇશ્ક તેરા તડપાવે ” શરુ થતા જ એક સાડી પહેરેલી આંટી તરત જ ડાન્સ કરવા કૂદી પડે છે.અને એવા જોરદાર ઠુમકા લગાવે છે કે તેને જોવા વાળા પણ આચાર્યચકિત રહી જાય છે. આંટી ના ફની સ્ટેપ જોઈ ને સૌ કોઈ અચંબિત રહી જાય છે.

અને આ વીડિયો જોઈ ને સૌ કોઈ આની અંદર ફની કોમેન્ટો લખે છે. ઘણા લખે છે કે આંટી ને માતાજી આવીયા કે શું? ઘણા લખે છે કે આંટી ક્યારના રાહ જોઈ ને જ ઉભા હશે સોન્ગ્સ ક્યારે શરુ થાય અને તે ક્યારે ડાન્સ કરે.

 

View this post on Instagram

 

A post shared by Indian Wedding (@wedus.in)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *