હનુમાનજી નુ અનોખુ મંદીર જયા દર્શને થી તુટેલા હાડકા જોડાય જાય છે અને દર્દ માથી છુટાકરો મળે છે…

જગતમાં અનેક મંદિરો આવેલા છે, જ્યા ભાવિ ભક્તો પોતાની મનોકમનાઓ માટે જતા હોય છે. આજે અમે આપને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યા દર્શને થી તુટેલા હાડકા  જોડાય જાય છે અને દર્દ માથી છુટાકરો મળે છે. ખરેખર આ વાત સત્ય છે. આવું  ભાગ્યે જ તમે જોયું હશે. એ વાત તો સત્ય છે કે, જીવનમાં ભગવાન સાથે રાખીને ચાલીએ તો ક્યારેય દુઃખી ન થઈએ. આ મંદિર વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ. આ એવું મંદિર છે જેના ચમત્કારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભક્તોની નજર સામે તેમની શ્રદ્ધા ચમત્કારનું સ્વરૂપ લેતી જોવા મળે છે. હા, અહીં ભક્તોની સામે જોઈને ભગવાન દર્દીને સાજો કરે છે. તો ચાલો જણાવીએ કે આ મંદિર ક્યાં આવેલું છે, અને અહીંના ડોક્ટરો કોણ છે.

download

આ મંદિર મધ્યપ્રદેશના કટની શહેર પાસે છે. અહીં બિરાજમાન બજરંગ બાલી તેમના ભક્તોના તૂટેલા હાડકાં સાથે જોડી આપે છે. આ મંદિરમાં હનુમાન જીને ડોક્ટર હનુમાન જી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન બજરંગ બાલીનો પ્રસાદ સ્વીકારવાથી તૂટેલું હાડકું પોતાની સાથે જોડાય છે. જે દર્દીઓ ડોક્ટરનો પણ ઈલાજ કરી શકતા નથી, તે દર્દીઓ પણ આ ડોક્ટર હનુમાનજીના મંદિરમાંથી પ્રસાદ લઈને સાજા થઈ જાય છે

images 1

આ મંદિર હોસ્પિટલ છે, એવું કહીએ તો ખોટું નથી કારણ કે, અહીંયા દર્દીઓ એમ્બ્યુલન્સ દ્વારા આવે છે આ મંદિર મધ્યપ્રદેશના કટનીથી 35 કિમીના અંતરે આવેલું છે.દર્દીઓ પણ સાજા થઈ જાય છે અને પોતાના પગ પર ઉભા રહે છે. આ ચમત્કારિક મંદિરને હાડકાં સાથે જોડવા માટે ઘણા વર્ષોથી આ રીતે સારવાર કરવામાં આવે છે.સૌથી મહત્વની વાત એ છે કે,આ મંદિરમાં રામ નામ જપ કરવામાં આવે છે, દર્દીઓ પાસેથી સારવાર માટે શુક્લ લેવામાં આવતો નથી.

images

બીમાર ભક્તો માટે મંદિર પરિસરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન, દર્દીને રામ નામનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે દર્દી આ જાપ કરી રહ્યો હોય ત્યારે મંદિરના પૂજારી દર્દીને પ્રસાદના રૂપમાં દવા આપે છે અને તેને ચાવવા અને ખાવા કહે છે. કહેવાય છે કે આ પ્રસાદ ઔષધિઓનો બનેલો છે. તે એક પ્રકારની કુદરતી દવા છે. તેને ખવડાવ્યા પછી, દર્દીને ઘરે મોકલવામાં આવે છે. અને બજરંગ બલીની કૃપાથી, પ્રસાદના રૂપમાં આ દવા તેની અસર લે છે જેથી દર્દી સાજો થઈ જાય. ખરેખર આવું દિવ્ય સાનિધ્ય આપના ભારતમાં છે એ મહત્વની વાત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *