વહુ એ સાસુ ને એવી રીતે ગૃહ પ્રવેશ કરાવ્યો કે સૌ કોઈ જોતુ રહી ગયુ ! હર કોઈ એ કીધુ વહુ હોય તો આવી , જુવો વિડીઓ

સામાન્ય રીતે જયારે ઘરમાં વહુ પ્રવેશ કરે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.સાસુ વહુના સ્વાગત માટે ઘણી તૈયારીઓ કરતી હોય છે.પરંતુ સોશીયલ મીડિયા પરએક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે .જેમાં વહુ પોતાની સાસુનું ઘરમાં એવું ભવ્ય સ્વાગત કરે છે કેજે જોઇને દરેક પ્રસનતા કરી રહ્યું છે ,ત્યાજ સાસુ પણ પોતાનું ભવ્ય સ્વાગત જોઇને એવું પ્રતિભાવ આપે છે કે વિડીઓ જોનાર હર કોઈની આંખ ભરી આવી છે.

આ વીડીઓમાં આપ જોઈ શકો છો કે જયારે સાસુ લીફ્ટની બહાર નીકળે છે ત્યારે ગીત વાગતું હોય છે ‘‘આપકે આને સે ઘરમે કિતની રોનક હે ”. સાસુ જયારે ઘરના દરવાજા પાસે પહોચે છે ત્યારેતેમની વહુ તેમના સ્વાગત માટે ઘરના દરવાજા પાસે એવી જ રીતે આરતીની થાળી લઈને ઉભી નજર આવે છે જેમ તેમણે નવી વહુનું સ્વાગત કર્યું હતું .દરવાજા અને ઘરનાં ઉંબરાને  ફૂલોથી સજાવેલું જોવા મળે છે.

સાસની આરતી ઉતર્યા પછી ઘરમાં રંગોવાળી થાળી અને ત્યાર પછી ફૂલોના સર્કલ પર પગ રાખી ચાલવા માંડે છે .આવું સ્વાગત કરવાથી સાસુમા ભાવુક થઇ જાય છે અને આખે આંસુ આવતા તે રડી પાડે છે .

પહેલા રંગ અને પછી દુઘભરેલી થાળી માં પગ રાખી ફૂલો પર પગ રાખી સાસુની સાથે પાછળ પૂરો પરિવાર પણ ચાલે છે.અને ભગવાન ના મંદિર પાસે પહોચ્યા પછી તે ભગવાનને પ્રણામ કરે છે .એની સાથે જ તે પોતાના દીકરા -વહુ અને પોત્ર -પોત્રીઓને ગળે લગાવીને ભાવવિભોર બની જાય છે .ત્યાર પછી તે પોતાના મોટા દીકરા વહુ અને તેની દીકરીને પણ ગળે લગાવીને ખુબ પ્રેમ કરે છે.

આ વિડીઓ ફેસબુક પર ખુબ વાયરલ થઇ રહ્યો છે તથા યુટુબ માં પણ આ વીડીઓ ખુબ ચાલી રહ્યો છે. આ વિડીઓ ક્યાંનો છે એ તો હજુ નથી જાણી શક્યા પણ હા આ વીડીઓમાં છેલ્લે ઘરના સભ્યો ગુજરાતીમાં વાતો કરતા જોવા મળે છે તેથી કહી સકાય કે આ વિડીઓ ગુજરાતી પરીવાર નો હોઈ સકે જેમાં સાસુ વહુ વચ્ચે ખુબ જ પ્રેમ જોઇને સૌ કોઈ તારીફ કરી રહ્યા છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.