દીપડાથી જીવ બચાવવા કૂતરો દોડતો રહ્યો,અને પછી જે થયું તે…. જુઓ વીડિયોમાં બંનેની લડાઈ

નાસીક જીલ્લામાંથી દીપડો અને કુતરા ની લડાઈ નો વિડીઓ સામો આવ્યો છે. જેમાં બંને વચ્ચે ખુબજ ગંભીર લડાઈ થતી જોવા મળે છે પછી દીપડો કુતરા ને પોતાના મો માં લઈને ભાગી જાય છે. આ ઘટના પછી તે વિસ્તાર માં ગંભીરતા નો માહોલ છવાઈ ગયો હતો. આ પૂરો વિડીઓ ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ્દ થઇ ગયો.

CCTV માં સાફ જોવા મળે છે કે દીપડો ઘરમાં ઘૂસવાની કોશીસ કરી રહ્યો છે. પણ કુતરા ને જોઈ તે પાછો ફરે છે, હજી તે સાવ ફરતો નથી અને ફરીથી પાછો આવે છે અને જોશમાં કુતરો દીપડાની પાછળ ભાગે છે ત્યારે દીપડો તેને પકડી લે છે બંને ની વચ્ચે થોડા સેકંડ માટે ગંભીર લડાઈ થાય છે પછી દીપડો તેના શિકાર ને લઈને પાછો ફરી જાય છે આ ઘટનાનો વિડીઓ સોસીયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઈ રહ્યો છે.

આ મામલો નાસિકના મૂંગસરે ગામના વિસ્તાર નો છે જ્યાં દીપડાએ એક પાલતું કૂતરાનો શિકાર કર્યો છે. દેશના ઘણા રાજ્યો માં જંગલી જાનવરો નાં હમલા જોવા મળી રહ્યા છે. અને આ હમલા સોંથી વધારે રાતના સમયમાં દીપડાઓ કરી રહ્યા છે. આની પહેલા પણ મધ્યપ્રદેશમાં એક ઘરના કૂતરાનો શિકાર કરતા દીપડો દેખાયો હતો.

વાઈરલ વિડીઓ જોઈ એવું લાગે છે કે પાલતું કુતરા ની વાસ સુંઘતો સુંઘતો દીપડો તેના ઘર પાસે પહોચી જાય છે અને પછી બંને વચ્ચે ખુબજ લડાઈ થાય છે અંતે કૂતરા નો શિકાર થતો દેખાઈ છે અને દીપડો તેને તેના મો માં પકડીને ભાગી જાય છે આમ તે પછી વન વિભાગના અધિકારીઓ એ જણાવ્યું કે ગામ નાં લોકો રાતના સમયે ઘરની બહાર નો નીકળી તેવી સલાહ આપી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.