પત્ની સાથેના ઝગડામાં પતિએ બાઈક પર લખી આવી વાત ,જે વાંચીને એક અઠવાડિયું હસવું નહિ રોકાય .જુવો આ વિડીઓ

પતિ અને પત્ની વચ્ચે વચ્ચેનો સંબંધ અનોખો હોય છે જેમાં લડાઈ ,ઝગડા, પ્રેમ,તકરાર પણ આવી જાય છે .એમના સબંધમાં  જેટલા ઝગડા હોય છે એટલો જ પ્રેમ પણ હોય છે.આમ તો તમે જોયું જ હશે જયારે પતિ પત્ની વચ્ચે તકરાર થાય ત્યારે જીત હમેશા પત્નીની જ થાય છે .લગભગ બધાના ઘરે પત્નીઓજ રાજ કરતી જોવા મળતી હોય છે.તેમની આગળ હમેશા પતિઓ જુક્તા  જોવા મળ્યા હોય છે .કોઈ પણ પતિ પોતાની પત્ની ની સાથે બહેસ કરવામાં જીતી સકતો નથી .

પતિ પત્ની ને લઈને ઘણા પ્રસંગો ને આધીન મજાક પણ બનતા જોવા મળે છે.આવો જ એક હમણાં સોશિયલ મીડિયા પર પતિ પત્નીને  લઈને મજેદાર વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.જેને જોઇને તમે તમારી હસી રોકી  નહિ શકો.આ વીડીઓમાં જોઈ સકાય છે કે એક ગામનો વ્યક્તિ બાઈક પર પોતાની પત્નીને બેઠાડીને કઈક રહ્યો છે.ત્યારે જ એક વ્યક્તિની નજર આ ની બાઈક પર પડે છે.

બાઈક પર એક દિલચસ્પ વાક્ય લખ્યું હોય છે .આ વાક્ય પત્નીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે .જયારે વિડીઓ બનવા વાળો વ્યક્તિ બાઈક પર લખેલા વાક્યને વાચે છે તો એ પોતાનું હસવું રોકી સકતો નથીં ,તે બાઈક ચલાવનાર વ્યક્તિને આ વાક્યના વિષે પૂછે છે .બાઈક ની આગળ ના ભાગમાં સફેદ કલરથી લખેલું છે –પત્ની સાથે વાદ-વિવાદ,જીવન બરબાદ.

બાઈક પર લખેલું આ વાક્ય વાંચીને ત્યાંથી પસાર થનાર તમામ લોકો જોર જોરથી હસવા લાગે છે.એ જણાવી  દઈએ કે આ વિડીઓ ઈસ્ટાગ્રામ માં “સંસ્કારી _વિચાર” નામના એકાઉનટે શેર કર્યો છે.આને અત્યાર સુધી ઘણા લોકો જોઈ ચુક્યા છે.જેમને પણ જોયું તે પોતાનું હસવું રોકી શક્યા નથી ,વિડીઓ જોઇને અનેક પ્રકારના રીએક્શન આવી રહ્યા છે .

જેમકે એક યુઝરે લખ્યું કે “ભાઈમા બહુ હિંમત છે .કે બાઈક પર પત્નીનો મજાક ઉડાડવાનું વાક્ય લખ્યું છે .અને એ બાઈક પર જ પત્નીને બેઠાડી ફરવા લઇ જઈ રહ્યો છે.”હજુ એક વ્યક્તિએ લખ્યું છે કે “મેં પણ પત્ની સાથે લડવાનું મૂકી દીધું સાચે મગજનું દહી થઇ જાય છે.”એક વ્યક્તિ  એ લખ્યું કે “પત્નીથી લડાઈમાં જીતવું મુશ્કિલ જ નહિ નામુનકીન છે”.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *