ભારે કરી ! ભુવાજી ચાલું ડાકલા એ ધુણતા ધુણતા સ્વર્ગવાસ પહોંચી ગયા…જુઓ મોત નો લાઈવ વિડીઓ

સોશિયલ મીડિયામાં હાલમાં અનેક એવા વિડીયો વાયરલ થયા છે, જેમાં વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવી જાય છે. આવો જ એક વિડીયો વાયરલ થયો છે અને સૌથી જ ચોંકાવનારી વાત એ છે કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક ભુવાજીનું ધૂણતા ધૂણતા જ પ્રાણ પંખેરું ઉડી ગયું. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જણાવીએ કે આખરે શુ બનાવ બન્યો છે.

આ ઘટના ભાવનગરના કુડા ગામમાં છે. હાલમાં જ આ ગામમાં યોજાયેલ માતાજીના માંડવામાં ધૂણતા ભુવાજીનું મોત થયું હતું અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો કુડા ગામમાં માતાજીના રમેળ કાર્યક્રમમાં ધૂણતા ભુવાનું હાર્ટ એટકથી મોત થયું છે.

એક તરફ રાવળ દેવ ડાકલા વગાડી રહ્યા હતા અને એજ દરમીયાન ભુવાજીની માતાજી આવ્યા હોવાના કારણે ધૂણતા હતા. એ જ દરમિયાન ભુવાજીની હાર્ટ અટેક આવી જતા અચાનક જ ભુવા ઢળી પડ્યા હતાં. આ ભુવાજીનું નામ મકાભાઈ ગોહિલ છે. આ ઘટના લાઇવ જોનારસૌ કોઈ લોકો હાંફળાફાંફળા થઈ ગયા હતા. આ દુઃખ દ ઘટનાને પગલે ભુવાજીના પરિવાર અને ગામના શોકનો માહોલ છવાઈ ગયો હતો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *