અરે બોવ કરી! લગ્નની કંકોત્રીમાં એવુ લખાણ લખાય ગયું કે કંકોત્રી વાંચનારા લોકો વિચારમાં પડી ગયા કે ‘જાવુ કે નહિ?…જુઓ શું છે?

આપણે જાણીએ છે કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કંકોત્રી વાયરલ થતી હોય છે. હાલમાં જ એક કંકોત્રી વાયરલ થઇ રહી છે. આ કંકોત્રીમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે કંકોત્રી જોઈને નિમંત્રણ મેળવનાર ચોકી જાય કે આ લગ્નમાં જવું કે નહીં. ચાલો અમે આપને જણાવીએ એવું તે શું લખ્યું છે.

આજકાલ આવું જ એક લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં જે લખ્યું છે તે વાંચીને તમે પણ હસી પડશો.તમે જોયું જ હશે કે લગ્નના કાર્ડમાં ભાવભર્યું આમંત્રણ પણ લખેલું હોય છે. આ કાર્ડમાં પણ કંઈક આવું જ લખવામાં આવ્યું છે, પરંતુ એક શબ્દ રહી જાય છે, ‘અર્થનો અનર્થ બની જાય છે.

તસવીરમાં તમે જોઈ શકો છો કે કાર્ડમાં લખેલું છે, ભેજ રહા હૂં સ્નેહ, નિમંત્રણ પ્રિયવર તુજે બુલાને કો, હે માનસ કે રાજહંસ તુમ ભૂલ જાના આને કો જેમાં ભૂલ ન જાનાના બદલે ભૂલ જાના થઈ જાય છે અને આખી વાત અર્થનો અનર્થ બની જાય છે. હવે મને કહો કે, કાર્ડમાં જ સ્પષ્ટ રીતે લખેલું છે કે ‘તુમ ભૂલ જાના આને કો’,

ફેસબુક પર જોક્સ હાઈ જોક્સ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે, જ્યારે સેંકડો લોકોએ વિવિધ ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે. ખરેખર આ કાર્ડ જોઈને દરેક વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. તમને શું ;આગે આલગ્નમાં જવું જોઈએ કે નહીં. આ કાર્ડ હાલમાં ચારો તરફ ચર્ચામાં છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *