અરે આ કાકા એ ગાયુ એવુ ભજન કે તેનું ભજન સાંભળીને તમે પેટ પકડીને હસી પડશો , જુઓ આ વિડીયો…

ગુજરાતના લોકોને તોલે કોઈ ન આવી શકે. આ વાત તો ખરેખર સો ટકા સાચી છે, એવું તમે પણ કહેશો જ્યારે હાલમાં વાયરલ થયેલ વિડીયો તમે જોશો. લોકોની અંદર આવડત તો રહેલી જ હોય છે બસ તેને બહાર લાવવાની જરૂર હોય છે. હાલમાં જે વિડીયો સામે આવ્યો છે તે ખુબ જ રમુજી અને હાસ્યજનક છે પરંતુ આ વીડીયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તમે અત્યાર સુધી બૉલીવુડ સોન્ગના રીમેક્સ કદાચ સાંભળ્યા હશે પરંતુ હાલમાં ગુજરાતી આરતીનું રીમેક વરઝ્ન આવ્યું છે.

આ વિડીયો જોઈને તમે હસીને લોટ પોટ થઇ જશો. ખરેખર આ વીડીયો ખુબ જ રમુજી છે અને સાથોસાથ સૌ કોઈ ગાયક કલાકારના વખાણ પણ કરી રહ્યા છે, તમે કંઈક નવું સર્જન કરો એટલે લોકોને ગમી જાય બસ તે બધા થી અલગ જ હોવું જોઈએ. તમને સૌ કોઈને યાદ હશે કે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે કથા પૂર્ણ થયા બાદ સહપરિવાર સાથે આરતી કરવામાં આવે છે, ત્યારે સૌ કોઈ ” ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨) હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર) આ આરતી સૌ કોઈને લોકકંઠે યાદ હશે.

હવે સમય એટલો બદલાઈ ગયો છે કે. સૌ કોઈ લોકો કંઈક નવીન લાવી રહ્યાં છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં ” કારીગરની આરતી વાયરલ થઇ રહી છે. ” ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ” આરતીને બદલે એક નવી જ રમુજી આરતી ગાવામાં આવી રહી છે. આ આરતી કારીગર માટે ગાવામાં આવી છે. આ વિડિઓ અને અમે કોઈ પુષ્ટિ નથી કરતા. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે બેઠક જામી છે, આ દરમિયાન જ એક કાકા પોતાના સુરીલા કંઠે ઉતારો આરતી કારીગર ઘરે આવ્યા. આ આરતી સાંભળીને તમે પણ આ કાકાના વખાણ કરતા નહિ થાકો. ખરેખર આ આરતી દરેક બોલ કારીગર માટે ખુબ જ બંધ બેસે છે અને આરતી સાંભળવા માટે નીચે આપેલ વિડિયો જરૂરથી જોજો!

 

View this post on Instagram

 

A post shared by Deshani Yogesh (@deshani.yogesh)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *