ધોરાજી માં એક લગ્ન માં વર અને કન્યા એ પોતાના લગ્ન માં બધાજ લોકો સાથે રાષ્ટ્રગાન ગાયું. જોય તમારી પણ છાતી ફૂલી જશે… જુઓ વિડીયો

હાલ દેશમાં ઘણા લગ્ન થય રહ્યા છે. ગરમી માં પણ લોકો લગ્ન કરે છે અને માહોલ માં આનંદ છવાય જાય છે. તેમજ ગુજરાત માં પણ લગ્ન નો માહોલ છવાયેલો છે. જેમાં અલગ અલગ લગ્ન માં અલગ અલગ રંગ જોવા મળતા હોઈ છે. અને ઘણા સગા વાહલાઓ પણ સામેલ હોઈ છે. અને લગ્ન નો ખુબ આનંદ ઉઠાવતા હોઈ છે.

IMG 20220513 105732

આ લગ્ન ધોરાજી માં રહેતા માથુકીયા પરીવાર નાં ઘરે લગ્ન નો માહોલ જલ્કાય રહ્યો હતો. ધોરાજીમાં રહેતા દીપકભાઈ માથુકીયા ની દીકીરી ચી.શ્રુતિ ના લગ્ન ચી.નીલ સાથે યોજાયા હતા. આ લગ્ન માં ઘણા લોકો સામેલ હતા અને લગ્ન નો ભરપુર આનંદ ઉઠાવતા જોવા મળે છે. સાથે લગ્ન માં રજવાડી પહેરવેશ જોવા મળી રહ્યો છે.

IMG 20220513 105717

સાથે લગ્ન પુરા થતા વર અને કન્યા એ એક સાથે ઉભા થય ને રાષ્ટ્રગાન શરુ કર્યું અને એ જોય લગ્ન માં અવેલા મહેમાનો અને ઘરના સગા ઓ પણ સાવધાનની મુદ્રા માં ઉભા થય ને રાષ્ટ્ર્ગાન નું માન રાખતા જોવા મળી રહ્યા છે. લગ્ન માં પહેલીવાર કોઈ વર અને કન્યા એ રાષ્ટ્ર્ગાન ગાયું હશે. અને એ જોય લગ્ન માં આવેલા મહેમાનો એ વર અને કન્યા ની ખુબજ પ્રશંસા કરી અને ખુશ થયા.

IMG 20220513 111112

જોતજોતા માં આ વિડીયો સોસીયલ મીડિયા પર ખુબ વાયરલ થયો અને લોકો આ વિડીયો ને ખુબજ પસંદ કરે છે. અને શેર પણ કરતા થયા છે. તેમજ લોકો આ વિડીયો જોય ને કોમેન્ટ પણ કરે છે અને કોમેન્ટ આ વર કન્યા ની ખુબજ પ્રશંસા કરે છે. તો આમ આ વર અને કન્યા એ લગ્ન માં એક અનોખું માહોલ ઉભું કરી દીધું જે જોય લોકો ખુબજ ખુશ થયા.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *