આ બાળકે ૧૨ નો એવો ઘડીયો બોલ્યો કે જોય ને તમે… વિડીયો જોય તમે પણ પેટ પકડી હસી પડશો… જુઓ આ ફની વિડીયો

હાલ સોસીયલ મીડિયા પર અવારનવાર ફની વિડીયો વાયરલ થતાજ હોઈ છે. અને તે જોય લોકો ખુબજ હસતા હોઈ છે. આમ તેવોજ એક વિડીયો સામો આવ્યો છે. જે જોય તમે પણ ખુબજ હસી પડશો. તેમજ આ વિડીયો ને લોકો એ ખુબજ પસંદ કર્યો છે તેમજ ઘણા લોકો એ આ વિડીયો શેર પણ ખુબ કર્યો છે.

IMG 20220514 091936

કોરોના કાળના કારણે બાળકોની શાળા છેલ્લા બે વર્ષથી બંધ હતી. હા, ઓનલાઈન ક્લાસ અધવચ્ચે જ શરૂ થઈ ગયો હતો, પણ એમાં બાળકો સારો અભ્યાસ ક્યાં કરે છે. આમ આ બધી વાત જોય અપણે કહી શકયે કે બાળકો એ આ ૨ વર્ષ માં કશું શીક્યુજ નથી જેના લીધે તેમણે ભણવાની બાબતમાં થોડા ઓછા માર્ક અને પરિણામ નબળું આવે છે. તેમના મગજ માં હવે ભણવાનું જ્ઞાન નું એક પણ ટીપું નથી રહ્યુ.

IMG 20220514 092136

આ વિડીયો માં શીક્ષક વિદ્યાર્થી ને ૧૨ નો ઘડીયો બોલવા કહે છે અને પછી જયારે વિદ્યાર્થી ઘડીયો બોલવાનું શરુ કરે છે ત્યારે શિક્ષક નાં પણ હોશ ઉડી જાય છે અને તેના મગજ નું દહીં બની જાય છે.અને પછી શિક્ષકે પણ જે કર્યું તે પણ મજેદાર કર્યું જે જોય તમે પણ હસવા લાગસો. ડીઈઓમાં જોઈ શકાય છે કે પહેલા શિક્ષક બાળકને 12નું ટેબલ પૂછે છે. તેનું બાળક ખૂબ ખોટા જવાબો આપે છે.

IMG 20220514 092006

પછી તે તેણીને ૧૩ અને પછી ૧૪ નું ટેબલ પૂછે છે. આ દરમિયાન બાળકના જવાબો સાચા જવાબની નજીક પણ હોતા નથી. પરંતુ ટેબલનું પઠન કરતી વખતે તે જે આત્મવિશ્વાસ ધરાવે છે તે જોવા લાયક છે. આમ આ માંજેરદાર વિડીયો માં બાળક ઘડીયો બોલી ખુબજ હસવા માટે આપણને મજબુર કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *