કાર કરતા તો સાયકલ લઇ લેવી સારી ! આ યુવકે સાયકલ પર એક સાથે એટલા લોકોને બેસાડી દીધા કે ગણવામાં…જુઓ વિડિઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ખુબજ હસાવી દેતા વિડિઓ જોતાજ હોવ છો. જેમાં ઘણીં વખત કોમેડી અને મસ્તી ભર્યા વિડિઓ વધારે વાયરલ થતા જોવા મળતી હોઈ છે. હાલ તેવીજ રીતે એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સાઈકલ ચલાવનાર એટલા બધા લોકોને લઇને બેઠો છે કે લોકો તેમને ગણવા માટે પરસેવો પાડી રહ્યા છે. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વિડિઓ જોઈ તમે પણ હસી હસીને બઠ્ઠા પડી જશો.

વાત કરીએ તો ઘણી વખત સોશિયલ મીડિયા પર એવા વિડિઓ વાયરલ થતા હોઈ છે જે જોઈ આપણી આંખો પણ વિશ્વાસ નથી કરી શકતી કે આવું થઈ શકે છે. ઘણી વખત આવી વસ્તુઓ જોઈને આપણું માથું પણ ચક્કરાવે ચઢી જાય છે. જોકે લોકો સોશિયલ મીડિયા પર આવા હાસ્યાસ્પદ વિડીયો જોવાનું પણ અનેક લોકો પસંદ કરતા હોય છે. ત્યારે આવો જ એક વિડીયો હાલમાં સામે આવ્યો છે. આ વિડીયો એવો છે કે તેણે સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. આ સાથે આ વિડીયોએ લોકોને પણ વિચારવા મજબૂર કરી દીધા છે.

મિત્રો તમે વિડીયોમાં જોઈ શકાય છે કે સાઈકલ પર એટલા બધા લોકો છે કે તેમને ગણવા માટે લોકોનો પરસેવો છૂટી રહ્યો છે. એક માણસ આ સાયકલ ચલાવી રહ્યો છે. તો બીજી તફર આ જ સાયકલ પર ઘણા બાળકો તેના પર બેઠેલા જોવા મળે છે. જોકે સાયકલ પર કેટલા લોકો બેઠા છે જેને ગણવું પણ લોકો માટે મુશ્કેલીજનક બન્યું છે. વિડીયો જોયા પછી તમે પણ ચોંકી જશો. આ સાથે તમારા મનમાં એક સવાલ પણ આવશે કે આટલા બધા લોકો સાઇકલ પર કેવી રીતે આવી શકે છે.

વાત કરીએ તો વિડિઓ જોઈ એવું લાગી રહ્યું છે કે સાયકલમાં 9 બાળકો બેઠેલા હોવા દાવો કરવામાં આવી રહ્યો છે. જો સાઇકલ ચલાવનાર વ્યક્તિની પણ ગણતરી કરવામાં આવે તો કુલ 10 લોકો સાઇકલ પર સવાર છે. એક સાયકલમાં 10 લોકો સવારી કરે તે આશ્ચર્યજનક છે જેમાં બે થી ત્રણ લોકો સવારી કરી શકે છે ત્યાં આ વ્યક્તિ એક સાથે 10-10 લોકોને સવાર કરીને બહાર નીકળેલો જોવા મળી રહ્યો છે. આ વિડીયો @JaikyYadav16 નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *