વાહ કાકા વાહા! કાકા એ લગ્નમાં એવુ તોડુફોડું ડાન્સ કર્યો કે તમે જોતા રહી જશો… જુઓ વિડીયો

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્નના ડાન્સના અમુક લોકોના ગજબના, અને અનોખા વિડિઓ જોયા હશે. પરંતુ હાલ જે વિડિઓ સામે આવી રહ્યો છે તે જોઈ તમે પણ આ ડાન્સ વાળા કાકાના ફેન બની જશો. કાકાએ સ્ટેજ પર એવો ધાંસુ ડાન્સ કર્યો કે ત્યાં રહેલ બધાજ લોકોમાં મહેફિલ જમાવી દીધી હતી. આમ કેટલાક ડાન્સ વીડિયો લોકોના દિલ જીતી લેનારા હોય છે તો કેટલાક ખૂબ જ ફની પણ હોય છે, જેને જોઈને લોકો હસી પડે છે. ખાસ કરીને સ્નેક ડાન્સ અને કોક ડાન્સ. આ એવા ‘ડાન્સ ફોર્મ’ છે, જેને જોઈ લોકો ખુબજ હસવા લાગતા હોઈ છે. તેવીજ રીતે હાલમાં પણ એક તેવોજ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે.

તમને જણાવીએ તો હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાકા ડાન્સ કરતા જોવા મળે છે અને એવો ધમાકેદાર ડાન્સ કરે છે કે આખા ડાન્સ ફ્લોરને આગ લગાડી દે છે. મિત્રો તમે વિડિઓમાં જોઈ છો કે અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોનના ગીત ‘ખાઇકે પાન બનારસવાલા’ પર ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે, જેના પર સૂટ-બૂટ પહેરેલા કાકા પરફેક્ટ એક્સપ્રેશન સાથે પોતાની કમર મટકાવી રહ્યા છે.

આમ આ કાકા આખા ડાન્સ ફ્લોર પર ડાન્સ કરે છે. તેની ઉર્જા જોવા જેવી છે. આમ આ વીડિયો લગ્નના ફંક્શનનો લાગે છે, જેમાં કાકા તેમના ડાન્સ ફોર્મમાં જોવા મળી રહ્યા છે જોકી આજના સમયમાં વધુ ઉંમરના લોકોને ઘણી વખત ચાલવામાં પણ તકલીફ પડતી હોઈ છે આમ તમને વિડિઓમાં જોઈ શકો છો કે આ કાકાની મજા જરા પણ ખતમ નથી થઈ. તે એટલી જ ઉર્જા અને મસ્તીથી ડાન્સ કરી રહ્યા છે જાણે તેઓ યુવાન જ હોય.તેમનો ડાન્સ જોઈને કોઈપણ તેમનું ફેન થઇ જાય.

આમ અંકલનો આ શાનદાર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર weddingdanceindia નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે.વિડિયો જોયા બાદ લોકોએ વિવિધ ફની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘ક્યા એનર્જી હૈ સર જી’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે, ‘વાહ શું વાત છે. દરેક જણ દિલથી ડાન્સ નથી કરતા પરંતુ તમે તે દિલથી ડાન્સ કર્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *