જર્મનની ભુરી દેશી યુવાન ના પ્રેમ મા પડી અને લગ્ન કર્યા ! હવે ખેતર મા કામ અને ભેશું દોહે….જુઓ તસવીરો

સોશિયલ મીડિયાની દુનિયા તમારું જીવન બરબાદ કરી શકે છે અને ખુશહાલ પણ બનાવી શકે છે. સોશિયલ મીડિયા મનોરંજક અને માહિતીપ્રદ માહિતીનો ભંડાર છે.

IMG 20230127 201920

આજે અમે તમને એવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઇને દરેક અપરણિત યુવક ને ઈર્ષા થશે કે આપણે જ કેમ હજુ સુધી એકલા છીએ.

IMG 20230127 202002

કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. આ વિડિયો તેનો પુરાવો છે. સલવાર કુર્તા પહેરેલી વિદેશી મહિલા કપાળ પર સિંદૂર લગાવીને ખેતરમાં કામ કરતી જોવા મળે છે. એક વ્યક્તિ તેને પ્રશ્ન પૂછી રહી છે અને તે હિન્દીમાં જવાબ આપી રહી છે.

IMG 20230127 201724

તેમની વાતચીત પરથી એવું લાગે છે કે રેકોર્ડ કરનાર વ્યક્તિ તેનો પતિ છે. તેણે યુવતીને પૂછ્યું કે શું હું તને કંઈક પૂછું છું..જેના પર તેણી કહે છે ‘હા ચોક્કસ.’ પછી તેણીએ પ્રશ્નોના જવાબો આપ્યા અને કહ્યું કે તે જર્મનીની છે અને અહીં ખેતરમાં ડુંગળી વાવે છે.

IMG 20230127 201840

જ્યારે પયુવક કહે છે કે, ‘તમે સાત સમંદર પાર કરીને જર્મનીથી ભારતમાં ડુંગળી રોપવા આવ્યા છો’ ત્યારે તે હસીને કહે છે, ‘મજા છે. જેથી યુવતી તકહે છે કે તેને એ.આર. સાથે લગ્ન કર્યા છે. આ વીડિયોની સાથે કેપ્શન માં લખ્યું છે કે, ‘મમ્મી જીની પ્રતિક્રિયા સૌથી સારી હતી. હું મારા પરિવાર સાથે આ સાદું જીવન માણી રહ્યો છું.

IMG 20230127 201902

હું મારા પતિના ગામમાં એક મહિનાથી રહું છું અને મારા પરિવાર સાથે પ્રકૃતિની આટલી નજીક રહીને હું ખૂબ જ ખુશ છું.”
આ વીડિયો પરથી એ તો ચોક્કસ કહી શકાય કે , આ વિદેશી યુવતીને ગામડાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હશે અને બંનેએ લગ્ન કરી લીધા હશે.

IMG 20230127 201805

હવે આ વિદેશી યુવતીએ ભારતીય સંસ્કૃતિ અને ગામડાની જીવન શૈલીને પણ પોતાની રીતે સ્વીકારી લીધી છે. ખરેખર પ્રેમમાં વ્યક્તિ કઇપણ કરી શકે છે.

IMG 20230127 201945

સૌથી ખાસ વાત એ છે કે, આ વિદેશી યુવતી ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તે હવે એક ગામડાની યુવતીની જેમ જ પોતાણહ જીવન પસાર કરે છે અને તમે પણ તેમનું આ સાદગી ભર્યું જીવન તસવીરો અને રિલ્સ દ્વારા જોઈ શકો છો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *