ગુજરાતના લોકપ્રિય ખજૂરભાઈ પોતાના ટિમ મેમ્બરની સગાઈમાં પહોંચ્યા, સગાઈની આ ખાસ તસવીરો આવી સામે….

ગુજરાતના લોકપ્રિય ખજૂરભાઈ હંમેશા પોતાના વ્યક્તિત્વ અને સ્વભાવના કારણે ચર્ચામાં રહે છે, હાલમાં ફરી એકવાર ખજૂરભાઈએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ખરેખર ખજૂરભાઈ અભિમાન વગર પોતાનું જીવન જીવી રહ્યા છે, હાલમાં જ ખજૂરભાઈના ટિમ મેમ્બર દેવલ મકવાણાની સગાઈમાં પોતાની પત્ની અને ભાઈ સાથે સગાઈમાં હાજરી આપી હતી. હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ખરેખર આ તસવીરો હાલમાં લોકોને ખુબ જ પસંદ પણ આવી રહી છે.

Screenshot 2024 03 22 13 03 36 10 1c337646f29875672b5a61192b9010f9

ખજૂરભાઈ પોતાના ટિમના દરેક મેમ્બરને પોતાન પરિવારના સભ્ય તરીકે જ ગણે છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈ પોતાના પત્ની મીનાક્ષી અને તેમના ભાઈ તરુણ જાની અને અન્ય ટિમ મેમ્બરો સાથે સગાઈમાં ખાસ હાજરી આપી અને બંને કપલને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે ખાસ તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીરોમાં જોઈ શકાય છે કે, ખજૂરભાઈને પોતાના ટિમ મેમ્બર સાથે પ્રેમ અને લગાવ પણ અતૂટ છે.

Screenshot 2024 03 22 13 02 52 52 1c337646f29875672b5a61192b9010f9

દેવલ મકવાણા ઘણા સમયથી ખજૂરભાઈની સાથે કે કોમેડી વિડીયોમાં એક્ટિંગ કરે છે અને તેઓ કાકાભાઈના પાત્રથી લોકોમાં ખુબ જ પ્રિય થયેલ છે, તેમના જીવનના ખાસ પ્રસંગે ખજૂરભાઈએ હાજરી આપી અને દેવલની સગાઈમાં ખુશીઓ ફેલાવી હતી. આમંત્રિત સૌ મહેમાનો પણ ખજૂરભાઈને જોઈને આનંદિત થઇ ગયા હતા, આ તસવીરોમાં જોઈ શકાય છે કે, ખજૂરભાઈએએ પરિવારના સભ્ય તરીકે જ આ સગાઈમાં હાજરી આપી હતી.

Screenshot 2024 03 22 13 03 27 02 1c337646f29875672b5a61192b9010f9

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર દેવલ મકવાણાએ કોમલ નામની યુવતી સાથે સગાઈ કરી છે. આ બંનેની જોડી ખુબ જ સુંદર લાગી રહી છે. હાલાં દેવલભાઈના સૌ ચાહકો પણ તેમને ખુબ ખુબ શુભકામનાઓ સહ અભિનંદન પાઠવી રહ્યા છે તેમજ ખજુરભાઈણ ચાહકો પણ ખજૂરભાઈના વખાણ કરી રહ્યા છે, ખરેખર ખજૂરભાઈએ આ સગાઈમાં હાજરી આપીને સૌનું દિલ જીતી લીધું છે.

Screenshot 2024 03 22 13 03 36 10 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *