બિલગેટ્સ પણ જેની ચા પીવા આવે, તે ડોલી ચાવાળો કોણ? જે મહિને ચા વેચીને કમાઈ છે આટલા લાખો રૂપિયા….

જીવનમાં ત્રણ વાત ખાસ યાદ રાખવી, જીવનમાં સફળતા ક્યારેય પણ હાંસિલ કરી શકાય છે અને કોઈપણ કામ કરવામાં શરમ ન રાખવી જોઈએ, સૌથી ખાસ વાત એ છે કે, જીવનમાં અથાગ પરિશ્રમ જરૂરથી કરજો. આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત જણાવીશું કે જેને આ વાતોને ગાંઠ બાંધીને જીવનમાં સફળતા, સંપત્તિ અને નામના મેળવી છે.

Screenshot 2024 03 21 20 13 10 22 1c337646f29875672b5a61192b9010f9

આ વ્યક્તિ એટલે ડોલી ચાયવાલા, જેની લારી પર દેશના ધનિક વ્યક્તિ બિલગેટ્સ ચા પીવા આવ્યા હતા. ડોલી ચાયવાલાની ચા વેચવાની સ્ટાઈલ માટે પ્રખ્યાત.છે. આજના સમયમાં ઘણા વ્યક્તિ જાણવા માંગે છે કે ડોલી ચાયવાલાએ પોતાના જીવનમાં સફળતા કઈ રીતે મેળવી અને તે હાલમાં કેટલી કમાણી કરે છે.

Screenshot 2024 03 21 20 16 37 46 1c337646f29875672b5a61192b9010f9

સોશિયલ મીડિયામાં લોકપ્રિય થયેલ ડોલી ચાયવાલાનું સાચું નામ સુનીલ પાટીલ છે. ડોલી ચાયવાલા હારાષ્ટ્રના નાગપુરની રહેવાસી છે. ડોલી ચાયવાલાનો જન્મ 1998માં થયો હતો અને તેમનો પરિવાર મધ્યમ વર્ગીય છે છતાં પણ આજે ડોલી એ આપમેળે ચા વેચીને વૈભવશાળી જીવન વિતાવે છે.

Screenshot 2024 03 21 20 17 23 43 680d03679600f7af0b4c700c6b270fe7

તમને જાણીને નવાઈ લાગશે કે, ડોલી ચાયવાલા દરરોજ સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી ચા વેચે છે. ચાના કપની કિંમત 7 રૂપિયાથી શરૂ થાય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ડોલી ચાયવાલા દરરોજ 350 થી 500 કપ ચા વેચે છે. ડોલી ચાયવાલા ચા વેચીને દરરોજ 3500 થી 4000 રૂપિયા કમાય છે.

Screenshot 2024 03 21 20 14 58 64 1c337646f29875672b5a61192b9010f9

IMDb સ્ટાર્સ પોર્ટલ અનુસાર, ડોલી ચાયવાલાની કુલ સંપત્તિ 10 લાખ રૂપિયા છે. એટલું જ નહીં ડોલી ચાયવાલા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દર મહિને હજારો રૂપિયા કમાય છે.

Screenshot 2024 03 21 20 18 29 32 680d03679600f7af0b4c700c6b270fe7

બિલ ગેટ્સને ચા પીરસ્યા બાદ ડોલી ચાયવાલાએ કહ્યું, “મને બિલકુલ ખ્યાલ નહોતો, મને લાગ્યું કે તે વિદેશનો વ્યક્તિ છે તેથી મારે તેને ચા પીરસવી જોઈએ. બીજા દિવસે જ્યારે હું નાગપુર પાછો ગયો, ત્યારે મેં જોયું કે ‘કોને શું મેં ચા પીરસી હતી? લોકો સોશિયલ મીડિયા પર વાત કરી રહ્યા હતા. દરેક જણ કહેતા હતા કે મેં બિલ ગેટ્સને ચા પીરસી છે.” ચા વેચનાર ડોલીએ આગળ કહ્યું, “મેં તેમની (બિલ ગેટ્સ) સાથે બિલકુલ વાત કરી નથી.

Screenshot 2024 03 21 20 13 10 22 1c337646f29875672b5a61192b9010f9

વાત કરી નથી, તે મારી નજીક ઉભા હતા અને હું મારા કામમાં વ્યસ્ત હતો. હું સાઉથની ફિલ્મો જોઉં છું અને ત્યાંથી મારી સ્ટાઈલ શીખી છું… આજે મને લાગે છે કે હું ‘નાગપુરની ડોલી ચાય’ બની ગયો છું, મારે ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચા પીરસવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *