ખોડીયાર માએ આપ્યો પરચો? રૂપાલમાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેખાયા માતાજીના કંકુપગલાં….જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ એક વધુ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને તમને પણ નવાઈ લાગશે કે શું ખરેખર આજના યુગમાં પણ આવો ચમત્કાર થઈ શકે છે?

કહેવાય છે ને કે જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી. આ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું. હાલમાં આ વિડીયો એન્ટીક ગુજરાતી પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ચાલો અમે આપને આ વાયરલ વિડીયો અંગે વધુ માહિતી જણાવીએ કે આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે ચારેતરફ કુતૂહલ સર્જાયું છે.

વાયરલ વિડીયો રૂપાલ ખાતે ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા પહેલાનો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે મંદિરના ગર્ભગૃહની સામે જ કંકુ પગલાં દર્શન થઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં લખ્યું છે કે, રૂપાલના ખોડીયાર મંદિરમાં જોવા મળ્યો ચમત્કાર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેખાયા માતાજીના કુમકુમ પગલાં. ખરેખર આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ ભક્તોના વિડીયો જોઈને ધન્યતા પણ અનુભવી રહ્યા છે.

આ વિડીયો ખરેખર દરેક માં ખોડલના ભકતોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના એક આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં કોઈ વસ્તુઓના પુરાવાની જરૂર નથી પડતી કારણ કે આ સકળ સંસાર માટે ભરોસા આધારે છે. વિશ્વાસ જ માણસ ને જીવાડે છે, હરી ના ભરોસે માણસ ભવ સાગર તરી શકે છે એટલે જ કહેવાય છે કે હરી મારો છે તારણહાર. હાલમાં તો ખોડીયાર માતાજીના કુકું પગલાંઓ વિડીયો લોકોમાં કુતૂહલનો વિષય બન્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *