ગામમાં સિંહ આવી પૉહચ્યો અને સી.સી.ટી. વી ફૂટુજેમા કેદ થયા એવા દ્રશ્યો કે તમે જોતા રહેશો! જુઓ શું બન્યું…

ગામમાં સિંહ આવી પૉહચ્યો અને સી.સી.ટી. વી ફૂટુજેમા કેદ થયા એવા દ્રશ્યો કે તમે જોતા રહેશો! જુઓ શું બન્યું…

કહેવાય છે ને કે, જંગલ નો રાજા સિંહ તેની શોર્યતાને લીધે વખાણય છે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાની છે, જેમાં સી.સી.ટી. વી.માં સિંહોનું વિચરણ કેદ થયું છે. ખરેખર આ અદભૂત ક્ષણ બની છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આખરે સિંહ જંગલ છોડીને અહીંયા. કોડીનાર તાલુકાના મોરવડ ગામ આસપાસ સિંહએ ઘામા નાંખ્‍યા છે. જયારે આજે વ્‍હેલીસવારે ગામની સીમમાં સિંહે ગાયનું મારણ કરી આરામથી મિજબાની માણી રહેલ જેના દૃશ્‍યો રાહદારી લોકોએ મોબાઇલ કેમેરામાં કેદ કર્યા છે.

હાલ આજના મારણના અને સીસીટીવીના બન્‍ને વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હોય જેને લોકો રોચક પૂર્વક નિહાળી સિંહ દર્શનનો લ્‍હાવો લઇ રહયા છે. ગામ આસપાસ સિંહના ઘામાને લઇ સરપંચ દ્રારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે.હાલમાં પરિસ્થિતિ એવી સર્જાય છે કે, ગીર જંગલ નો રાજા છે અને તે હવે જંગલ છોડીને આપણા વિસ્તારમાં આવી રહ્યા છે.

સિંહ ગામની બજાર અને શેરીમાં આરામથી આંટાફેરા મારી રહયાનું નજરે પડેલ હતુ. આ વાતને લઇ ગ્રામજનોમાં અને સીમ વિસ્‍તારમાં ખેતરે જતા ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી હતી.સિંહના ગામ અને આસપાસના વિસ્‍તારમાં ઘામા નાંખવાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે. જેથી મોરવડ ગામમાં ઘણા સમયથી સિંહએ ધામા નાંખ્‍યા હોય જે બાબતે કાર્યવાહી કરી ગ્રામજનોમાં પ્રસરેલ ભય દુર કરવા સરપંચએ વનવિભાગને રજૂઆત કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *