ગુજરાત ની આ કઈ લોકપ્રિય ગાયિકા છે ઓળખી બતાવો….ના ખબર પડે તો જુઓ વિડીઓ

સોશિયલ મીડિયા પર ગુજરાતની એક લોકપ્રિય ગાયિકા કલાકારનો ટ્રેકટર ચલાવતો વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો ઇન્સ્ટા રીલ્સમાં શેર કરવામાં આવ્યો છે અને આ વિડીયો શેર કરતાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, કોણ ઓળખે છે આમને? ખરેખર જ્યારે તમે આ વિડીયો જોશો તો પહેલી નજરમાં તો જ ઓળખી જશો કે આ કઈ ગાયિક કલાકાર છે?

આ વિડીયો જોઈને ઘણા લોકો આ ગાયિકા કલાકારને ઓળખી પણ નથી શક્યા કારણ કે લુક ખુબ જ સિમ્પલ છે અને તેમના ચહેરાને પણ સ્પષ્ટ રીતે જોઈ નથી શકાતો પરંતુ જે લોકો આ ગાયિકાને ચાહકગણ છે તેઓ તો પહેલી જ નજરમાં ઓળખી જાય કે આખરે આ કોણ છે. કહેવાય છે ને કે સમય સાથે બધા બદલાય જાય છે, જેમાં સૌથી પહેલા માણસ પોતાના પહેરવેશને બદલે છે.

આ ટ્રેકટર ચલાવતી ગાયિકા બીજું કોઈ નહીં પણ ગુજરાતની કોયલ તરીકે ઓળખાતી કિંજલ દવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે કિંજલ દવે આજે ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા છે અને દેશ વિદેશમાં ધૂમ મચાવે છે. એમને તમેં વાડીમાં ટ્રેકટર ચલાવતા જોવ ત્યારે તમને આશ્ચય થશે કે આખરે કિંજલ દવે પણ આ રીતે ટ્રેકટર ચલાવી શકે છે?

કિંજલ દવે ખુબ જ સામાન્ય ઘરની યુવતી હતી અને તેનું જીવન પણ ગામડામાં પસાર થયું છે જેથીતેઓ આજે ભલે ગુજરાતના લોકપ્રિય ગાયિકા હોય પરંતુ તેઓ પોતાના અંગત જીવનમાં ખુબ જ સાદગી રીતે જીવન જીવે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કિંજલ દવે મોજથી ટ્રેકટર ચલાવી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થયો છે અને ઘણા લોકો પહેલી નજરમાં જ ઓળખી ગયા છે, જ્યારે ઘણા લોકો કિંજલ દવેને ઓળખી પણ ન શક્ય.આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવ.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *