દુબઇ માં મુકેશ અંબાણી એ ખરીદ્યો આલીશાન-બેનમૂન બંગલો સુવિધા જોઈ ભૂલી જશે ભાન એક થી એક ચડિયાતી, જુઓ ખાસ તસવીરો

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં એક ઘર ખરીદ્યું છે. શાહરૂખ ખાનનો વિલા આ ઘરની પાસે જ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીને દુબઈમાં રૂ. 640 કરોડની કિંમતની વૈભવી રહેણાંક મિલકત ખરીદી છે. રિપોર્ટ અનુસાર, આ ઘર વર્ષ 2022 ની શરૂઆતમાં 640 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

Screenshot 2023 03 13 08 54 52 590 com.google.android.googlequicksearchbox 768x408 1

08 47 30 Untitled 6 copy

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટની સગાઈ તાજેતરમાં જ થઈ છે. મુકેશ અંબાણીએ આ બંગલો તેમના પુત્ર અનંત અંબાણીને લગ્ન પહેલા ગિફ્ટ કર્યો છે. દુબઈમાં જે પ્રોપર્ટી મુકેશ અંબાણીએ તેમના પુત્ર માટે ખરીદી છે. બ્રિટિશ ફૂટબોલર ડેવિડ બેકહામ અને ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન પાસે પણ તે પ્રોપર્ટી પાસે વિલા છે.

08 47 51 Untitled 10 20

આ બીચ-સાઇડ વિલા મુકેશ અંબાણીએ ખરીદેલા ઘરની નજીક હથેળીના આકારના (કૃત્રિમ ટાપુ) ના ઉત્તર ભાગમાં સ્થિત છે. આ વિલામાં 10 શયનખંડ, એક ખાનગી સ્પા અને ઇન્ડોર અને આઉટડોર પૂલનો સમાવેશ થાય છે. આ આલીશાન ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મુકેશ અંબાણી હવે તેમના બિઝનેસની લગામ તેમના બાળકોને સોંપી રહ્યા છે.

08 47 37 Untitled 2 48

ગયા વર્ષની શરૂઆતમાં, રિલાયન્સે બ્રિટનમાં $79 મિલિયનમાં જ્યોર્જિયન યુગની હવેલી ખરીદી હતી. આ હવેલી મુકેશ અંબાણીએ તેમના મોટા પુત્ર આકાશ અંબાણી માટે ખરીદી હતી. આમ મુકેશ અંબાણી દિનપ્રતિદિન પોતાની સંપત્તિઓ માં ખાસ વધારો કરતા રહે છે. આજે અંબાણી પરિવાર પાસે કોઈ પણ જાતની કંઈ કમી નથી.

08 47 39 Untitled 9 25

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *