યુવાનો ના રોલ-મોડેલ રાજદીપસિંહ રીબડા નું કાર કલેક્શન જોઈ આંખો પહોળી થઇ જશે mercedes, bmw, જુઓ ખાસ તસવીરો

ગુજરાતમાં યુવાનોના રોલ મોડલ એવા રાજદીપસિંહ રીબડા કે જેવો સોશિયલ મીડિયા ઉપર ખાસ એક્ટિવ રહે છે. માત્ર સોશિયલ મીડિયા ઉપર જ એક્ટિવ રહે એટલું નહીં પરંતુ તે તેને લોક ચાહના અને સેવાના કામ માટે હંમેશા તત્પર રહેતા હોય છે. તેઓ સેવાના કામમાં હંમેશા આગળ રહેતા હોય છે. કોઈ સંગઠન કે કોઈ પદ માટે નહીં પરંતુ માત્ર સેવાના કામમાં હંમેશા તેઓ આગળ રહેતા હોય છે.

IMG 20230315 074520

IMG 20230315 074551

આજે યુવાનોના રોલ મોડલ કહેવાતા રાજદીપસિંહ રીબડા ની થોડી ઘણી માહિતી આપીશું. રાજદીપસિંહ રીબડાને કાર કલેક્શનનો ખૂબ જ શોખ છે. માત્ર 26 ઉંમરમાં જ તેઓની પાસે range rover, mercedes, bmw ,ઓડી વગેરે જેવી એકથી એક ચડિયાતી લક્ઝરીયસકારો છે. તેને રોડ શો કરવાનો ખૂબ શોખ છે. બોલીવુડની ઘણી બધી હસ્તીઓ તેની સાથે જોવા મળી હતી. રાજદિપસિંહ રીબડા ના instagram એકાઉન્ટ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ફોલોવર્સ છે.

IMG 20230315 074602

IMG 20230315 074731

રાજદિપસિંહ રીબડા ના પરિવારની વાત કરવામાં આવે તો તેઓના પરિવારમાં માતા-પિતા અને બે ભાઈઓ છે. તેઓના પિતાનું નામ અનિરુદ્ધ સિંહ માતાનું નામ હર્ષાબા અને તેમના બે ભાઈઓનું નામ શક્તિસિંહ અને સત્યજીતસિંહ છે. તેઓના દાદા મહિપતસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓનું થોડા દિવસો પહેલા જ પહેલી ફેબ્રુઆરીના રોજ દુઃખદ અવસાન થયું હતું.

IMG 20230315 074623

રાજદિપસિંહ રીબડા કે જેવો પોતે પોતાનો બિઝનેસ પણ સંભાળે છે. આજે તેઓ આલેશાન રીતે જીવન જીવે છે. તેઓની પાસે સિંગલ ડીજીટ વાળી કારોના નંબર પણ છે અને સૌથી વધુ કલેક્શન જોવા મળે છે. તેઓ હંમેશા સેવાના કાર્યમાં તત્પર રહેતા હોય છે. તેઓના દાદા પણ સેવાના કાર્યમાં હંમેશા આગળ હતા. જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે ગરીબોની સેવામાં તેઓ ખૂબ જ આગળ પડતા જોવા મળતા હતા.

IMG 20230315 074534

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *