સોશિયલ મીડિયા પર આવ્યો નવો ટ્રેન્ડ! નાગિન ડાન્સ કરવા માટે મહિલા ચડી ગઈ ઝાડ પર અને પછી એવું કર્યું કે…જુઓ વિડીઓ

આમ તો જો વર્તમાન સમયમાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા પછી કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છૂટી જતું હોય છે, એવામાં હાલ એક ખુબ ફની વિડીયો સોશિયલ મીડિયા પરથી સામે આવ્યો છે જેમાં બે મહિલાઓ એવું એવું કરે છે કે જોઈને સૌ કોઈનું હાસ્ય જ છૂટી જઈ રહ્યું છે. આ પેહલો એવો વિડીયો નથી આની પેહલા પણ આવા અનેક ફની વિડીયો સોસોયલ મીડિયા પર વાયરલ થયેલા જ છે.

મિત્રો જ્યારે પણ લગ્નની વાત કરવામાં આવે ત્યારે એવું બને જ નહીં કે તેમાં નાગિન ડાંસ ન કરવામાં આવે. હાલના સમયમાં દરેક લગ્નમાં નાગિન ડાંસ જાણે ફરજીયાત બની ગયો હોય તેવી સ્થિતિ ઉદભવી છે. કોઈ પણ લગ્ન હોઈ કે બીજો કોઈ પ્રસંગ હોય આ તમામ પ્રસંગોમાં નાગિન ધૂન વગાડવામાં જ આવે છે, આ ધૂન એટલી ભયંકર છે કે નો નાચતા લોકો પણ નાચવા લાગે છે જયારે અમુક લોકો તો પોતે જાણે નાગ હોય તેવી રીતે ડાંસ કરવા લાગે છે, વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં પણ આવું જ કઈકે થાય છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે નાગિન ધૂન વાગતાની સાથે જ એક મહિલા વૃક્ષની ડાળી પર ચડી જાય છે અને ત્યાં ડાંસ કરવા લાગે છે, આવું જોઈને ત્યાં ઉપસ્થિત લોકો પણ દંગ જ રહી જાય છે, પણ મહત્વની વાતતો વિડીયોમાં હવે જોવા મળે છે કારણ કે આ મહિલાને ઝાડ પર ડાંસ કરતી જોઈને ત્યાં ઉભેલી બીજી યુવતીને પણ ત્યાં ચળવવાનું મન થાય છે અને તે ચડી પણ જાય છે. આમ કરીને આ બંને મહિલાઓ ઝાડવા પર ચડીને નાગિન ધૂન પર ડાંસ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by AJAY KUMAWAT (@yah_im_aj)

વાયરલ થઇ રહેલા આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, એટલું જ નહીં આ વિડીયો લોકોને એટલો બધો પસંદ આવ્યો હતો કે લાખો લોકોએ આ વિડીયોને લાઈક કરી ચુક્યા છે અને વિડીયો પર ખુબ વધારે પ્રેમ બતાવી રહ્યા છે. આ વિડીયો પર 2 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે જ્યારે વિડીયો પર હજારોની સંખ્યામાં કમેન્ટ પણ કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *