વૃદ્ધ દાદાએ પોતાની પત્નીએ એવી પ્રેમનો વ્યક્ત કરતો જે, લોકો જોતા જ રહી ગયા…જુઓ વિડીયો

પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ દાદા ખૂબ જ રોમાન્ટિક રીતે પોતાના પત્નીને પ્રપોઝ કરી રહ્યા છે. આ તસવીરો જોઈને તમે ચોંકી જશો.

સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અનેક વિડીયો આવે છે, જે લોકોના હૃદયને સ્પર્શી જાય છે. તમે પરિણીત યુગલો કે પ્રેમીઓને પ્રેમ વ્યક્ત કરતા જોયા જ હશે. બદલાતા સમયની સાથે લોકો પણ બદલાતા થઈ ગયા છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે, વૃદ્ધ દાદા પોતાની પત્નીને ગુલાબ આપીને પ્રપોઝ કરે છે.

યુવકો ઘૂંટણ પર બેસીને યુવતીને પ્રપોઝ કરતા હોય છે અને આવો ટ્રેન્ડ હવે સગાઈમાં પણ રિંગ પહેરાવતી વખતે કરવામાં આવે છે. હવે આ ટ્રેન્ડ વૃદ્ધ યુગલોમાં પણ લોકપ્રિય બન્યો છે. તેઓ પણ આવી જ રીતે પોતાની પત્ની પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.

આ એક વિડીયોમાં તમે જોશો કે એક વૃદ્ધ વ્યક્તિ પોતાની પત્નીને ઘૂંટણિયે પડીને અને તેને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. આ સુંદર વિડિયો હૃદયને સ્પર્શી જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વૃદ્ધ પતિ-પત્ની સામસામે ઉભા છે. આ દરમિયાન પતિના હાથમાં લાલ ગુલાબ હોય છે, જે તે પોતાની પત્નીને આપવા માંગે છે અને તે પણ ઘૂંટણિયે પડીને. જો કે, વૃદ્ધાવસ્થાના કારણે, વ્યક્તિને ઘૂંટણિયે બેસવામાં થોડી મુશ્કેલી થઈ રહી છે.

આવી સ્થિતિમાં તેની બાજુમાં ઉભેલી વ્યક્તિ તેને બેસવામાં મદદ કરે છે. જ્યારે વૃદ્ધ પતિ ઘૂંટણિયે બેસી જાય છે, ત્યારે તે પોતાની પત્ની તરફ ગુલાબનું ફૂલ લંબાવે છે અને કંઈપણ બોલ્યા વિના પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આવા વીડિયો ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ આ વીડિયો ખૂબ જ સારો છે. આ વીડિયો જોયા પછી તમારું દિલ પણ ખીલી જશે.

 

View this post on Instagram

 

A post shared by Pragya | #fitAt43 (@pragyajaingoley)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *