રશીયન ભુરી એવી ગુજરાતી મા એવી રીતે કહેવત બોલી કે વિડીઓ જોઈ ફેન બની જશો ! જુઓ વિડીઓ

ગુજરાતમાં દેશ વિદેશના પર્યટકો ગુજરાતમાં ફરવા આવે છે, ત્યારે હાલમાં જ અમદાવાદ ( Ahemdabad) શહેરમાં એક રોમનીયાની યુવતી આવી. આરશીયન ભુરીએ ગુજરાતીમાં એવી રીતે કહેવત બોલી કે વિડીઓ જોઈ ફેન (Fan) બની જશો ! ખરેખર આ વાત સાચી છે. જ્યારે કોઈ વિદેશી આપણી ગુજરાતી ભાષા બોલે ત્યારે વધુ આનંદ મહેસુસ થાય છે. આ યુવતીના મોઢેથી ગુજરાતી (Gujarati) સાંભળીને તમે પણ આશ્ચયમાં મુકાઈ જશોઆપણે એ તો કહીએ છીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી(Gujarati) ત્યાં સદાકાળ ગુજરાત પરંતુ ખરા અર્થે તો એ પણ સાબિત થાય છે કે વિદેશીઓ પણ જ્યારે ગુજરાતમાં પધારે તો ગુજરાતી જ બની જાય.વાત જાણે એમ છે કે,રોમાનિયાનીયુવતીએ એવી ગુજરાતીમાં કહેવતો બોલી કે સાંભળીને તમે પજ હસવું નહિ રોકી શકો.

આ વિડીયો RJદેવાંગ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે.RJ દેવાંગ અવારનવાર સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ વિડીયો પોસ્ટ કરતા રહે છે, જેમાં ખાસ કરીને તેઓ સામન્ય લોકોના વાસ્તવિક રમુજી વિડીયો પોસ્ટ કરતા હોય છે. હાલમાં જે વિડીયો અપલોડ કરવામા આવ્યો છે, જેમાં તેમણે એક રોમનીયાની યુવતી (Girls) સાથે વાતચીત કરી છે.

આ વીડિયો તમે જોઈ શકશો કે દેવાંગે યુવતીને કહે છે કે હું તમને ગુજરાતી શીખવું ત્યારે જ યુવતી તો કહેવા લાગે છે કે બસ બસ… મારું નામ અદલીના છે અને હું રોમનીયા થી છું. આ સાંભળીને દેવાંગ પણ આશ્ચયમાં મુકાઈ જાય છે, આ યુવતીએ પહેલા તો પોતાના અંદાજમાં મેહોણી ભાષા અને માવા વિશે બોલી અને ત્યારબાદ એક પછી એક એવી કડકડાટ કહેવતો બોલી કે સાંભળ્યા જ કરશો.

દેવાંગ આ રશિયન યુવતી પાસે ગુજરાતી કહેવતો બોલાવે છે. આ બોલી સાંભળીને તમે હસવું નહિ રોકી શકો, આ યુવતી મેહોણા સ્ટાઇલમાં બોલે છે કે, રશિયન યુવતી પોતાની ભાષામાં બોલી કે, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, ગાંડના ગામ ન હોય. આ કહેવત બાદ દેવાંગ યુવતીને પૂછે કે યુ લાઈક ઇન્ડિયા ? ત્યારે આ યુવતી કહે છે કે હું ઇન્ડિયાને પ્રેમ કરું છું. ત્યારબાદ દેવાંગ બોલાવે છેકે, હું દેવાંગને પ્રેમ કરું છું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *