શાળા મા આ માસુમ બાળક નો ગીત ગાતો વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો….જુઓ વિડીઓ

મીડિયામાં નાના બાળકોના વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે ત્યારે હાલમાં વધુ એક બાળકને વિડીયો વાયરલ થયો છે. તમને હસવું પણ આવશે અને ખરેખર બાળકના વખાણ કરવાનું પણ મન થશે કારણ કે આ બાળક જે રીતે પોતાના અંદાજમાં ગીત ગાઈ રહ્યો છે એ જોઈને કોઈપણ વ્યક્તિ આશ્ચય પામી જાય કારણ કે ગીત ગાવું એ સરળ વાત નથી.આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે યુનિફોર્મ પહેરેલ વિદ્યાર્થી બોલિવૂડનું સોંગ ગાઈ રહ્યો છે.

શાળામાં આ નાનો ટેણીયો બોલિવુડના લોકપ્રિય સિંગરના જ અંદાજમાં ગીત ગાઈ રહ્યો છે અને સૌથી ખાસ વાત કે આ બાળક આખે આખું ગીત મોઢે બોલી રહ્યો છે કોઈપણ શબ્દો અટક્યા વિના. બાળકને ગીત ગાતા જોઈને સૌ કોઈ સોશિયલ મીડિયામાં વખાણી કરી રહ્યા છે તેમજ લોકોનું કહેવું છે કેઉંમરે ભણવાને બદલે આવી રીતે બોલીવુડ નું સોંગ આવવું એ યોગ્ય વાત નથી હવે તો વેકેશન ખુલી જાય તો સારું.

આજના સમયમાં બાળકો ફોન નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે. અને તેમાં પણ સૌથી વધારે બાળકો હવે રિલ્સના રવાડે ચડ્યા છે અને રિલ્સની અસર તેમના મગજ પર પડે છે. આ કારણે તેઓ પણ રિલ્સ બનાવતા જ રહેતા હોય છે અને ઘણા એવા બાળકો છે જેને આજે લાખો કરોડો ચાહકો પણ છે ત્યારે આ બાળક નો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પસંદ પણ આવેલી છે કારણ કે આ બાળક ભલે નાનો છે પરંતુ તેનો અવાજ લોકપ્રિય સિંગર જેવો જ છે જે રીતે રાનુ મંડળ નો સોંગ ગાતો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો તે રીતે આ બાળકનો વિડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ નાનો છોકરો આલ્બમ સોગ ગાઈ રહ્યો છે જે ખૂબ જ લોકપ્રિય છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે બાળક પોતાના સ્વરમાં ગાઈ રહ્યો છે કે ” તું માન મેરી જાન, તુજે જાને ના દુંગા ” જે રીતે તેના ચહેરાના હાવભાવ જોશો તો તમે પણ હસવું નહીં રોકી શકો કારણ કે આ છોકરો આવડી નાની ઉંમરે આટલું સરસ રીતે ગાઈ રહ્યો છે એ ખૂબ જ સારી વાત કહેવાય. આ વીડિયોને રમુજી બનાવવા તેમાં કેપશનમાં લખ્યું છે કે, જ્યારે નિશાળમાં સોંગ ગાવા માટે વિશાલને ઉભો કરે ત્યારે..ખરેખર આ વીડિયો જોઈને સૌ કોઈને પોતાની નિશાળના દિવસો યાદ આવી જશે. આ વીડિયો ક્યાં ગામનો છે તે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *