આ ગોલુ મોલુ ટેણીયાનો આ ડાન્સ તમારો પણ દિવસ જ બનાવી દેશે!! એવા ઠુંમકા ને હાવભાવ આપ્યા કે માધુરી દીક્ષિત ફેલ…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ ( Social media Viral video ) થતા જ હોય છે, આ વીડિયો લોકોને પસંદ આવતા જ વધુમાં ને વધુ લોકો સુધી પહોંચે છે. હાલમાં જ એક આવો જ વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમેં જોઈ શકશો કે બાળક ખૂબ જ રમુજી અદામાં ( Funny moments) ડાન્સ કરી રહ્યો છે. નાના છોકરાઓના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ જાય છે.

આ વાયરલ થયેલા વિડીયો વિશે તમે જોશો કે નાનો એવો ટાબરિયો બેન્ડ પાર્ટી (Band Party ) વચ્ચે ઉભો રહીને પોતાનું ગોરા જેવું પેટ ( Tummy )લોકોને દેખાડીને ઠુમકા લગાવી રહ્યો છે. આ વિડીયો જોઈને તમને પણ હસવું આવી જશે. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે અને આ જ કારણે આ વિડીયો સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં લખ્યું છે કે, જ્યારે મિતને બધા વચ્ચે ડાન્સ (Dance )કરવા બોલાવે ત્યારે મિત કેવા અંદાજમાં ડાન્સ કરે છે, તે તમે જોઈ શકો છો. ખરેખર આ બાળકનો ક્યૂટ ચહેરો અને તેના અંદાજ જોઈને તમે પણ હસવું નહિ જ રોકી શકો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ( Social media) ધૂમ મચાવી રહ્યો છે, આ વીડિયો છે જ એટલો હાસ્યજનક( Funny )છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં અનેક લોકોએ શેર કર્યો છે, જો તમારા કોઈ મિત્રનું નામ મિત હોય તો આ વીડિયો તેને જરૂરથી શેર (Share video) કરજો. આ વીડિયો જોઈને કોઈપણ ઉદાસ વ્યક્તિ પણ હસવા લાગે.આ ગોલુ-મોલુંની અદાએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે અને આ ગોલું મોલું જોઈને તમે પણ ખુશ થઈ જશો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *