સુરતના ચાવડા પરિવાર નો રાષ્ટ્રપ્રેમ ! લગ્ન કંકોત્રી મા એવું લખાણ લખાવ્યુ કે લોકો ખુબ વખાણ કરી રહયા છે અને પ્રીવેડીંગ ફોટોશુટ ના બદલે…

હાલ ગુજરાત મા ચુંટણી નો ધભધભાટ ચાલી રહ્યો છે તો બિજી બાજુ લગ્ન ની સિઝન પણ ચાલી રહી છે ત્યારે દરેક પરિવાર ને લગ્ન મા કાઈક અલગ અને ખાસ કરી લગ્નને યાદગાર બનાવવા પ્રયત્નો કરતા હોય છે.

IMG 20230208 WA0013

ત્યારે હાલ જ સુરત ના ચાવડા પરિવાર ને લગ્ન ને ખાસ બનાવવા માટે એવું કાર્ય કર્યુ છે જે જાણી ને તમે પણ લખાણ કરતા થાકી જશો તો આવો જાણીએ શુ છે.

Picsart 22 12 05 12 20 52 379

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લગ્ન મા લગ્ન કંકોત્રી નુ ઘણુ મહત્વ હોય છે ત્યારે દેવી દેવતા ના ફોટોસ હોય છે પરંતુ સુરત ના ચાવડા પરિવારે દેશ ભક્તિ દેખાડવા મા ચુક નથી કરી

IMG 20230208 WA0009

અને કંકોત્રી મા આઝાદી ના લડવૈયાઓ ના ફોટોસ રાખ્યા છે આટલુ જ નહી સાથે પ્રી વેડીંગ ફોટોશુટ કરાવાના બદલે આ યુગલે તેમા જેટલો ખર્ચ થાઈ તેટલા રુપીઆ નુ ગરીબ બાળકો ને ભોજન કરાવ્યુ હતુ.

Picsart 22 12 05 12 21 42 909

જો આ યુગલ ની વાત કરવા મા આવે તો તેવો સુરતથી છે અને તેમનુ નામ કરણચાવડાના લગ્ન શિવાંગી ચાંપાનેરિયા છે બન્ને આવનાર 8 ડિસેમ્બર ના રોજ લગ્ન ના બંધન મા બંધાશે. તેવો એ પોતાની લગ્ન કંકોત્રી મા સરદાર પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, અને અન્ય સ્વતંત્ર સેનાનીઓના ફોટા અને સ્થાન આપ્યું છે. આ યુગ અને તેમની કંકોત્રી આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર તૈયાર કરી છે.

IMG 20230208 WA0011

સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે લગ્ન મા ઘણો મોટો ખર્ચ કપડા , કંકોત્રી ઉપરાંત પ્રી વેડીંગ ફોટોશુટ પાછળ કરવા મા આવતો હોય છે

IMG 20230208 WA0010

ત્યારે આ દંપતી એ નકામો ખર્ચ કરવા ને બદલે પ્રી વેડીંગ ફોટોશુટ ની જગ્યા એ ગરીબ બાળકો ને જણવાનું આપ્યુ હતુ

Picsart 22 12 05 12 20 26 114

આવો નવતર પ્રયોગ કરવા પાછળ કારણ એ હતુ કે આ દંપતી ને રાષ્ટ્ર પ્રત્યે ઘણો પ્રેમ છે અને લોકો પણ આવુ કરવા પ્રેરણા મળે તે માટે આ ખાસ કાર્ય કર્યુ હતુ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *