માણસ કરતા પણ સાચો મિત્ર નીકળ્યો આ પોપટ, પોતાના સાથીના મોત પર આ રીતે આપી શ્રદ્ધાંજલિ…જુઓ વિડિઓ

મિત્રો આ દુનિયામાં જ્યારે પણ કોઈ વ્હાલો વ્યક્તિ આપણને મૂકને જતો રહેતો હોઈ છે ત્યારે આપણા જીવનમાં ખુબજ દુઃખનો માહોલ જોવ મળતો હોઈ છે. જે તે વ્યક્તિની યાદ આપણા હૃદયમાં વસી ગયેલી હોઈ છે. જેને ભૂલવી અશક્ય હોઈ છે. જોકે મનુષ્ય હોઈ કે પછી પશુ, પક્ષી, પ્રાણી દરેકના જીવનમાં આજ રીતે દુઃખ જોવા મળતું હોઈ છે. તેવામ હાલ એક પોપટનો વિડિઓ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આવો તમને તે વિડિઓ વિષે વિગતે માહિતી આપીએ. જે વિડિઓ જોઈ તમારી આંખો માંથી પણ આસું સારી પડશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પોપટ તેના સાથી પાસે બેઠો છે અને તેને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે તેમના સાથી આ દુનિયા છોડી ગયા છે અને તેમની અંતિમ વિદાયની તૈયારીઓ કરવામાં આવી છે. ક્યારેક તે તેના પાર્ટનરના ચહેરા તરફ જાય છે તો ક્યારેક તે તેના અન્ય ભાગો પર પેક કરીને તેને જગાડવાનો પ્રયાસ કરે છે. તેને ખબર નથી કે તેનો સાથી હવે ક્યારેય પાછો ફરવા માટે આ દુનિયા છોડી ગયો છે. આ વિડિયો ખૂબ જ ઈમોશનલ છે અને તમે પણ તેને જોઈને ઈમોશનલ થઈ જશો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @susantananda3 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપ્શન આપવામાં આવ્યું છે – ‘ગુડબાય એટલે કે અમે ફરી મળીએ ત્યાં સુધી અમે તમને યાદ કરીશું. તેઓ અમારી જેમ શોક કરે છે. પ્રાણીઓ સાથે પણ સહાનુભૂતિથી વ્યવહાર કરો. વીડિયો શેર કર્યાના થોડા જ કલાકોમાં 22 હજારથી વધુ લોકોએ તેને જોયો છે અને 1000થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *