વાહ શું સરસ મામેરું છે !! કાનાણી પરિવારે ભર્યું એવું અનોખું મામેરું કે સૌ કોઈ જોતું રહી ગયું…જુઓ આ ખાસ વિડીયો

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો લગ્ન ગાળો ફરી એક વખત જોર પકડ્યું છે, એવામાં આખા ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ આખા ભારત દેશની અંદર લગ્નની સીઝન ફરી એક વખત ભારે જામી હોય તેવું લાગી રહ્યું છે. લગ્નની સીઝન આવતા જ સોશિયલ મીડિયા દ્વારા અનેક ખાસ લગ્નો તો અમુક ખાસ કંકોત્રીઓ સામે આવતી હોય છે જેને આપણે ક્યારેય જોઈ પણ હોતી નથી.

WhatsApp Image 2024 01 31 at 16.55.23

ત્યાં હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પરિવારે એવું મામેરું લઈને આવ્યું કે લગ્નમાં સૌ કોઈ જોતું રહી ગયું. મામેરા વિધિ વિષે તો તમને ખબર જ હશે મિત્રો પણ તેમ છતાં તમને જણાવી દઈએ કે લગ્નમાં ભાઈ પોતાની બહેન માટે મામેરું લઈને જતો હોય છે, આની પેહલા પણ અનેક એવા કિસ્સાઓ આવી ચૂકેલ છે જેમાં મામેરામાં ભાઈ પોતાની બહેનને લાખો રૂપિયાનું મામેરું આપતા હોય છે.

WhatsApp Image 2024 01 31 at 16.55.23 1

એવામાં ત્યાં આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે કાનાણી પરિવારનું આ મામેરું છે જેનું મામેરું ખુબ અનોખા પ્રકારનું રહ્યું હતું.વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે 200,100,50 રૂપિયાની નોટના બહેન વાળી તસ્વીર તથા પોતાના ભાઈ સાથેની તસ્વીર વાળા ફોટોનું એક ખાસ બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે જે ખુબ જ સરસ લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat Wedding (@wedding_gujarat)

એટલું જ નહિ 200,100,50 તથા 20 ની નોટનો ઉપયોગ કરીને એક સુંદર જાયન્ટ જેવું બનવામાં આવ્યું છે અને એટલું જ નહીં એક કાનાણી પરિવારના નામ લખેલ હીંચકો બનવામાં આવ્યો છે.મિત્રો આ બધો ક્રાફટ આર્ટિસ્ટનો કમાલ છે જેણે આટલું સુંદર ક્રાફટ તૈયાર કર્યું છે. આ વિડીયો હાલ આખા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે.

WhatsApp Image 2024 01 31 at 16.56.01

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *