અરે વાહ ! વરસાદ માં મોર ની જેમ ખુબજ સુંદર ડાન્સ કરતા આ બાળક ને જોઈને તમે ઘાયલ થઈ જશો , જુઓ આ સુંદર વિડીયો….
બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે. આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.જેમાં નાના બાળક ના વીડિયો તો એટલા આવે છે કે તે જોતાંમાં જ લોકપ્રિય બની જતા હોય છે.નાના બાળકોના મનમાં જે હોય તે તેઓ મોઢા પર કહી દેતા હોય છે કોઈ વાત બાળકોને છુપાવવી ગમતી નથી. તેમાં પણ નાના બાળકોની બોલી, વર્તન અને તોફાન મસતીના વિડીયો તો લોકોના દિવસ બનાવી દેતા હોય છે. હાલમાં નાનાં બાળકનો એવો સરસ ક્યુટ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે કે જે જોઈને તમારો દિવસ બની જશે.
હાલમાં વરસાદી મોસમ ચાલી રહ્યો છે ત્યારે નાના બાળકો વરસદમાં નહાવા માટે નીકળી જતાં હોય છે અને વરસાદમાં ન્હાતા ન્હાતા એવા સરસ હાવભાવ સાથે ડાન્સ કરતાં હોય છે કે જે દરેક લોકોના ચહેરા પર સ્માઇલ લાવી દેતા હોય છે અને આવા નાના બાળકો ના ડાન્સ વિડીયો બહુ જ મોટા ભાગે સોશિયલ મીડિયા ની દુનિયામાં જોવા મલી જતા હોય છે ત્યારે હાલમાં એક નાનાં બાળક નો વરસાદમાં પલળતા ની સાથે નો ગીત ગાતા નો વિડીયો એવો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે કે જે બાળક વરસદમાં મોરલા ની જેમ નાચતો નજર આવી રહ્યો છે.
વાઇરલ થઈ રહેલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે વરસાદ આવી રહ્યો છે અને વરસાદ માં એક બાળક પલ્લી રહ્યો છે આ સાથે જ બાળક વરસદમાં ‘ મેઘ વરસે છે આજ જરમર જરમર ‘ પર એવો સરસ ડાન્સ કરતો નજર આવી રહ્યો છે આટલું જ નહીં આ બાળક ગીત ના શબ્દો ને એવા હાવભાવ ની સાથે રજૂ કરતો નજર આવી રહ્યો છે કે દરેક લોકો તેના આ હાવભાવ ના દિવાના બની રહ્યા છે. આ બાળક નાની ઉમર માં જ ગીતના શબ્દો ની સાથે સાથીવા એક્સ્પ્ર્શન પણ દેખાડી રહ્યો છે કે જે જોઈને દરેક લોકોનો દિવસ બની રહ્યો છે. હાલમાં તો આ નાના બાળક નો આ સુંદર વરસાદી મોસમ નો વિડીયો સોશિયલ મીડિયા ના દરેક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) July 20, 2023