એક અનોખો ડાન્સ નો વીડિઓ વાયરલ જે જોય IPS બોલ્યા કે ટ્રેનિંગ પૂરી થતાજ મિત્ર ના લગ્ન માં પહોચ્યો જવાન..જુઓ વીડિઓ

લગ્નમાં સરઘસનું પોતાનું એક આકર્ષણ છે. કારણ કે ભાઈ, બેન્ડ-બાજાના તાલે નાચતા આવા નર્તકો છે, જે માત્ર અને માત્ર સરઘસમાં જ જોવા મળે છે. આવો જ એક ડાન્સર વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરા (@ipskabra) દ્વારા શેર કરવામાં આવ્યો છે આમ જોતાજ આ વીડિઓ ખુબજ વાયરલ થય ગયો.

આ ૨૯ સેકંડ ના વીડિઓ માં આ જવાન બધા થી અલગજ ઉભો રહી ને ડાન્સ કરે છે. અને એ ક્યારેક પીટી કરે છે ને ક્યારેક સેલ્યુટ મારે છે. તેના આવા અનોખા રસ ભરિયા ડાન્સ ને નિહાળવા માટે લોકો નાં ટોળા વળી ગયા. એના તેના આ વીડિઓ ને ૭૧ હજાર થી વધારે વ્યુસ અને ૫ હજાર થી વધારે લોકો એ પસંદ કરી છે.

તમે ઘણા બધા લગ્ન માં ઘણા ડાન્સ જોયા હશે પરંતુ આ ડાન્સ જોયા પછી તમે જરૂર કેશો કે આવા ડાન્સ બીજે કાય પણ નય જોયા પહેલી વાર જોયા. ને તમે પણ એક અલગ રોમાંચ માં આવી જશો અને લગ્ન નો પૂરો આનંદ મેલવશો.

આ ક્લિપ જોઈને અન્ય આઈપીએસ અધિકારીઓએ પણ પ્રતિક્રિયા આપી હતી. કેટલાકે લખ્યું કે સાહેબ ક્યારેક એવું બને છે કે માણસને ડાન્સ કરવાનું આવડતું નથી અને દબાણમાં ડાન્સ કરવા માટે મજબૂર થઈ જાય છે, આવી સ્થિતિમાં આ પરફોર્મન્સ બહાર આવે છે. તે જ સમયે, અન્ય અધિકારીએ કહ્યું – અને ત્યાં @ipskabra જોવા પરેડ શરૂ થઈ. આમ આવા અનોખા ડાન્સ ને જોય ઘણી પ્રતિક્રિયા આપી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *