સુરત ના રસ્તા પર આ શુ જોવા મળ્યુ???? આવુ ગાડી પેલા ક્યારે નહી જોઈ હોય.. વિડીઓ જોઈ આંખો ખુલી રહી જશે…

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો જોવા મળે છે, ત્યારે હાલમાં જ એક કાકાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વાત જાણે એમ છે કે, સુરત ના રસ્તા પર એક અનોખી ગાડી જોવા મળી. આવી ગાડી તમે પેલા ક્યારે નહી જોઈ હોય. આ વિડીયો જોઈને તમે પણ આશ્ચયમાં મુકાઈ જશો. આ વિડીયો અનેક લોકોએ શેર કર્યો છે અને સૌ કોઈ લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ વીડીયોમાં તમે જોઈ શકશો કે એક કાકા સુરત શહેરના રસ્તા પર એક રિંગ ટાઈપની ગાડી ચલાવતા જોવા મળ્યા છે, આ ગાડીને એવી રીતે મોડીફાઇડ કરવામાં આવી છે, કે તમે આ પહેલા સુરતના રસ્તા પર ક્યારેય નહીં જોઈ હોય. આ કાકા પોતાની જ મોજમાં ગાડી ચલાવતા જોવા મળી રહ્યા છે. સૌથી ખાસ વાત એ કે આ ગાડી દેખાવમાં પણ ખુબ જ અનોખી અને આકર્ષક લાગી રહી છે.

આ ગાડી જોઈને લોકોમાં કુતુહુલ સર્જાયું છે. કરોડો રૂપિયાની ગાડી રસ્તામાંનીકળે તો લોકો નજર ન ફેરવે પરંતુ આ કાકા ઉપર સૌ કોઈની નજર હતી. ખરેખર આ કાકાએ તો સુરતમાં જમાવટ અને માભો પાડી દીધો. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આ કાકાની ગાડીના જ ચર્ચા થઇ રહ્યા છે, આ ગાડીનો દેખાવ અનોખો છે એટલે એ તો ચોક્કસ સમજાય જાય કે આ ગાડીને ખાસ રીતે મોડીફાઇડ કરવામાં આવી હશે.

 

View this post on Instagram

 

A post shared by Iamsuratcity surat (@iamsuratcity)

આવી અનોખી ગાડી ચલાવવાના કારણે કાકા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા છે, ખરેખર અને કહેવાય કે તમારું નસીબ જ્યારે જોર કરી જાય અને તમારા સમયને બદલી નાખે, માત્ર એક ગાડીના કારણે આ કાકાની પણ ચર્ચા થઇ રહી છે, આ ગાડી જોઈને કોઈપણ વ્યક્તિ મન થઇ જાય કે એકવાર તો આ ગાડીને હું ચલાવું જ. આ ગાડીનો વિડીયો નીચે આપેલ છે, તે જરૂરથી જોજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *